આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન

હિન્દ ન્યુઝ, જસદણ આટકોટની નામાંકિત સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રોજગાર કચેરી રાજકોટથી રાજેશભાઈ ચૌહાણ તથા અલ્તાફભાઈ ડેરેયા દ્વારા વિધાર્થીઓને રોજગારલક્ષી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા ગ્રેજ્યુએશન પૂરું થયા પછી મોટાભાગના વિધાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે નોકરી. ઘણીવાર વિધાર્થીઓ પ્રતિભાશાળી હોય છે, હોશિયાર હોય છે, આવડત પણ હોય છે પરંતુ તેમ છતાં યોગ્ય માહિતીના અભાવને કારણે વિધાર્થીઓ નોકરીઓથી વંચિત રહી જતા હોય છે. વિધાર્થીઓને જરૂર હોય છે એક એવા પ્લેટફોર્મની કે જેમાં વિધાર્થીઓને તેમની લાયકાત અનુસાર યોગ્ય અને…

Read More

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

હિન્દ ન્યુઝ,  છોટા ઉદેપુર છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસીબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા…

Read More

શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે બટુક ભોજન કરાવ્યા આશ્રમ નાં પુરુષોત્તમદાસ બાપુ તેમજ દ્વારકાદાસ બાપુ નું સન્માન કરતી હિન્દુ સેના

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર ના લાલપુર બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલા શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી પરમ પૂજ્ય સ્વામી શ્રી રામેશ્વરાનંદજી ના આશ્રમે દર સુદ બીજના દિવસે બપોરના સમયે બટુક ભોજન કરાવાઈ છે. જે છેલ્લા એક વર્ષથી બટુક ભોજન ની અવિરત પ્રવૃત્તિ ચાલી રહિ છે અને જેમાં 50 થી માંડી 200 બાળકો સુધી આ પ્રસાદીનો લાભ લેતા હોય છે.      બીજના દિવસે હિન્દુ સેના ના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની હાજરીમાં જામનગર જિલ્લા યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, શહેર પ્રમુખ દીપક પીલાઈ અને હિન્દુ સેના…

Read More