રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને નંદ હાઇટસના રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ અને નંદ હાઇટસ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૨/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ  આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે. ઉપરોક્ત…

Read More

૧૭મીએ ગાંધીધામ તથા ૨૧મીએ નખત્રાણા ખાતે તાલુકાકક્ષાનો આયુષ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ             આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી ગાંધીધામ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો ૧૭/૦૨ ના રોજ પ્રભુદર્શન હોલ, આદિપુર-ગાંધીધામ ખાતે સવારે ૯:૩૦ થી ૩:૦૦ દરમિયાન યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, ઉદ્ધાટક તરીકે શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ-ભચાઉ રહેશે. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઈશિતાબેન ટીલવાણી પ્રમુખ ગાંધીધામ નગર પાલિકા રહેશે.         જયારે નખત્રાણા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો તા : ૨૧/૦૨ના રોજ સાંઇ જલારામ મંદિર, આનંદ…

Read More

સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળ ખાતે યોજાયો ભવ્ય ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે પ્રિન્સિપાલ ડો. સ્મિતાબેન છગના માર્ગદર્શન હેઠળ સર્વે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ક્રિએટો-૨૦૨૩ (CREATO-2023) ફેસ્ટ યોજાયો. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ટેક ફેસ્ટ અંતર્ગત વૈજ્ઞાનિક મોડેલ, પોસ્ટર તથા પેપર પ્રેઝન્ટેશનની સ્પર્ધા, રમતગમત ધારા અંતર્ગત ક્રિકેટ, કબડ્ડી, વૉલીબોલ, ખો-ખો જેવી રમત, જ્ઞાનધારા અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધસ્પર્ધા, સર્જનાત્મક-ધારા અંતર્ગત રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ, કૉલાઝ મેકિંગ, વિડીયો મેકિંગ સ્પર્ધા, કલા-કૌશલ્યધારા અંતર્ગત મહેંદી, કોલેજ સુશોભન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.             આ પ્રદર્શનીમાં ટેકફેસ્ટ અંતર્ગતની વિવિધ કૃતિઓ, વેસ્ટમાંથી બેસ્ટની અનેક આકર્ષક કૃતિઓ, ૧૯ જેટલી મનમોહક રંગોળીઓ ઉપરાંત શણગારેલ સાયકલ સાથેનો…

Read More

स्वास्थ्य विभाग एवं यूनिसेफ के संयुक्त तत्वाधान में कार्यशाला का आयोजन किया गया

हिन्द न्यूज, बिहार आज दिनांक-13.02.2023 को होटल आर्यावर्त, गया में आई॰सी॰डी॰एस॰, स्वास्थ्य विभाग एवं यूनिसेफ के संयुक्त तत्वाधान में कार्यशाला का आयोजन किया गया, उक्त कार्यशाला का उद्धाटन जिला पदाधिकारी गया डॉक्टर त्यागराजन एसएम द्वारा दीप प्रज्जवलित कर किया गया। कार्यशाला का मुख्य उद्वेष्य स्वास्थय एवं आई सी॰डी॰एस॰ में बेहतर समन्वय स्थापित करते हुए सभी सेवाओं का बेहतर लाभ, लाभुकों तक पहुॅचाना था। कार्यशाला में जिला पदाधिकारी द्वारा प्रतिभागियों को सम्बोधित करते हुए बताया गया कि अपने स्तर से सभी सेवाओं का लाभ, लाभार्थियेां को देना सुनिष्चित करें। विशेष रूप…

Read More

જસદણ શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જસદણ            જસદણ શહેર ભાજપ ની કારોબારી યોજવામાં આવેલ આ કારોબારી બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેલ. આ કારોબારીની બેઠકમાં ગુજરાતમાં મળેલ ખૂબ જ જંગી બહુમતી બદલ સંગઠન અને સરકારના કામના કારણે આવી બહુમતી મળેલ તે બાબતે પ્રસ્તાવના રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી દ્વારા સ્વાગત તેમજ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ તેમજ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ ધપાવેલ ત્યારબાદ જસદણ શહેર સંગઠન અને વિવિધ મોરચા તેમ જ કારોબારીના અપેક્ષિત કાર્યકરો અને નગરપાલિકાના સદસ્યો દ્વારા કુવરજીભાઈ…

Read More

टेकारी नगर परिषद के मुख्य पार्षद अजहर इमाम ने ब्रह्मकुमारी ईश्वरीय विश्वविद्यालय अनुमंडल शाखा में ध्वजा रोहन किया

हिन्द न्यूज, बिहार आज नगर परिषद टिकारी क्षेत्र के चिल्ड्रेन पार्क के समीप रेडियन्स कोचिंग सेन्टर ने दसवीं क्लास के सभी बच्चों को विदाई समारोह का आयोजन किया,जिसमे मुझे मुख्य अतिथि के रूप में आमंत्रित किया गया,वहाँ के सभी शिक्षकों व बच्चों ने मान सम्मान देने का कार्य किया,जो मैं सभी को आभार ब्यक्त करता हूँ, वहाँ सम्बोधन करने का मौका मिला,साथ ही पुरुस्कृत करने का भी मौका मिला,जो सबों को दिल से धन्यवाद करता हूँ, साथ ही सभी बच्चों को उज्ज्वल भविष्य की कामना करता हूँ। वहीं दूसरी तरफ…

Read More

मगध विश्वविधालय के छात्रों ने पूर्ब राज्यपाल फागू चौहान जी के विदाई और नए राज्यपाल के आगमन को लेकर एक दूसरे के साथ अबीर गुलाल लगाकर खुशी जाहिर किया

हिन्द न्यूज, बिहार मगध विश्वविधालय जो कई वर्षो से जो बेपटरी हो गया था सभी कोर्सो के सत्र तिन तिन साल पीछे चल रहे है न हि समय पर परीक्षा ,न नामांकन, न परिणाम दिया जा रहा है जिसको लेकर लाखो छात्र अपने भविष्य को लेकर चिंतित है जो छात्र अपने कोर्स पुरा कर चुके है उन्हें डिग्री के लिए सालो से दौड़ाया जा रहा है AISF छात्र नेता रविन्द्र कुमार का कहना है की पुराने राज्यपाल के जाने से हमलोगों मे खुशी है विश्वविधालय को बर्बाद करने मे सबसे…

Read More

गया पुलिस के द्वारा जिले में अवैध शराब सेवन निर्माण बिक्री के विरुद्ध तस्करों एवं शराब माफियाओं के खिलाफ लगातार चलाया जा रहा है विशेष सर्च अभियान

हिन्द न्यूज, बिहार गया पुलिस के द्वारा जिले में अवैध शराब के सेवन, निर्माण, बिक्री, भण्डारण, परिवहन शराब तस्करों शराब व्यवसायियों के विरूद्ध कड़ी कार्रवाई हेतु विशेष सर्च अभियान चलाया जा रहा है। इसी क्रम में 01. दि0-.12.02.2023 को गया पुलिस को गुप्त सुचना मिली की फतेहपुर थानान्तर्गत अवैध शराब परिवहन, बिक्री किया जा रहा है। इस सुचना का सत्यापन एवं छापेमारी के दौरान अभियुक्त-सोनु कुमार, पे0-विनोद पासवान, सा0-छोटी कचहरी, थाना-राजगीर, जिला-नलन्दा को विदेशी शराब-744.7 ली0 एवं एक पिकअप भान के साथ गिरफ्तार किया गया। इस संबंध मे फतेहपुर थाना…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના NSS વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના NSS વિભાગ દ્વારા, તા. ૧૩/૦૨/૨૦૨૩ ના રોજ જીલ્લા તમાકું નિયંત્રણ સેલ, બનાસકાંઠા તથા તાલુકા આરોગ્ય કચેરી, થરાદના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અત્રેની કોલેજના કુલ ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ભાવિક ચાવડા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. વી. જેપાલ, જીલ્લા તમાકું નિયત્રંણ સોશિયલ વર્કર અનીલભાઈ રાવળ, સાયકોલોજી કાઉન્સીલર નાંદોલીયા, એમ.પી.એચ.એસ, ભાચર, એમ.પી.એચ. ડબ્લ્યુ, ડોડગામ તથા કોલેજના સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો. આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં થઈ રાષ્ટ્રીય કૃમિનાશક અઠવાડિયાની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            કૃમિના ચેપથી બાળકોને સ્વાસ્થ્ય પર અનેક ગંભીર અસરો થાય છે. જેમ કે, કુપોષણ, ભૂખ ન લાગવી, ઝાડા-ઉલટી થવાં, વજનમાં સતત ઘટાડો થવો જેવા ચિહ્નો જોવા મળે છે. બાળકોમાં કૃમિની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય કૃમિમુક્ત અઠવાડિયા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.           ગીર સોમનાથ જિલ્લામાં પેટા કેન્દ્ર HWC ખાતે, ગામડાઓની પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડી કેન્દ્ર પર કૃમિનાશક ઉજવણીના ભાગરૂપે વિવિધ ડૉઝ આપવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ૧થી ૫ વર્ષના…

Read More