ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા તા. ૨૫ ફેબ્રુઆરીના યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ ભાવનગર ખાતે તા.૨૫/૦૨/૨૦૨૩ યોજાનાર છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિબિરો, યોગ સંવાદ, યોગ જાગરણ રેલી તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેનો હેતુ વધુમાં વધુ લોકો સુધી યોગ પહોચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો…

Read More

ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ-૨૦૨૩ માં સ્કીઇંગ કોમ્પીટીશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારી નચિકેતા ગુપ્તા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સ (૨૦૨૩) જે ગુલમર્ગ, કાશ્મીર ખાતે તા. ૧૦ થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ હતી. તે બરફ પર રમાતી ભારતની સૌથી મોટી ઇવેન્ટ હતી, જે મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર એન્ડ સ્પોર્ટ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા તથા જમ્મુ એન્ડ કાશ્મીર સપોર્ટ કાઉન્સીલ દ્વ્રારા યોજવામાં આવી હતી. જેનો શુભારંભ ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે કરવામાં આવેલ હતો. ભારત જેવા દેશ માં સામાન્ય રીતે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ.…

Read More

રાજ્યની જિલ્લા પંચાયતના પ્રમુખઓ-પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પરિસંવાદ

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ અને પંચાયતી અધિકારીઓના પરસ્પર સુચારૂ સંકલનથી વિકાસ કામોને નવી ગતિ આપવા પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયત સ્તરે જિલ્લાના વિકાસ કામોનું આયોજન-પ્લાનીંગ કરતા પૂર્વે વિકાસ કામોની યાદી, અગ્રતા વગેરેમાં પદાધિકારીઓને સહભાગી બનાવવા યોગ્ય સંકલન થવું જરૂરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયતોના પ્રમુખઓ, ઉપ પ્રમુખઓ અને કારોબારી સમિતીના અધ્યક્ષો માટે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ગાંધીનગરમાં આયોજિત પરિસંવાદમાં સંબોધન કર્યુ હતું. ‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષયવસ્તુ સાથે યોજાયેલા આ પરિસંવાદમાં મુખ્યમંત્રીએ નિર્ધારીત કાર્યક્રમ કરતાં નવતર એક અભિગમ અપનાવ્યો…

Read More

શાંતિ નિકેતન સ્કૂલ જસદણ દ્વારા વિજ્ઞાન મેળો નું આયોજન કરવામાં આવેલું

હિન્દ ન્યુઝ, જસદણ        જસદણની શાંતિ નિકેતન સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વિષય શિક્ષકો દ્વારા ગણિત,વિજ્ઞાન, પર્યાવરણને લગતા વિવિધ મોડેલો તૈયાર કરવામાં આવેલ છે આ સાયન્સ ફેર માં કુલ 50 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે તમામ પ્રોજેક્ટ વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓ સમજાવી રહ્યા છે, આ પ્રોજેક્ટ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા છે.       આ સાયન્સ ફેર માં વિદ્યાર્થીઓ વાલીઓ અને નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં…

Read More

જસદણમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ અવતરણ સંદેશ ફરી વળ્યો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સર્વને પરમાત્મા શિવ અવતરણનો સંદેશ દેવા શિવશંકર ની ઝાંખી સાથે 51 કળશ લઈ આજે બુધવારે જસદણ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી જે શહેરના વિવિઘ વિસ્તારોમાં ફરી હતી આ તબક્કે શહેર શિવમય બન્યું હતું જસદણ તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Read More

બોટાદનાં ધોરણ 10 (એસ.એસ.સી.)અને ધોરણ 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનાં સમાધાન માટે હેલ્પલાઇન નંબર કાર્યરત

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચ-2023માં ધોરણ 10 (એસ.એસ.સી.)અને ધોરણ 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાશે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને મૂંઝવણ અનુભવતા હોય છે. આ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ર્નોનાં સમાધાન માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લાના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. જેની આચાર્યઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023 : જાડા ધાન્યો છે “સુપર ફૂડ” જાડા ધાન્યોની વિવિધ વાનગીઓ થકી આરોગ્યને બનાવો સ્વસ્થ

હિન્દ ન્યુઝ, બોટાદ પરંપરાગત ખેત પેદાશો-મિલેટ્સ (જાડા ધાન્ય પાકો)ને વિશ્વભરમાં પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને પગલે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ 2023ને “ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ (International Year of Millet 2023)” તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે આજે આપણે જાડા ધાન્યો વિશે વાત કરીશું. મિલેટ્સ એટલે રાગી, બાજરી, મોરિયું, જુવાર, જવ, કોદરા સહિતનાં ધાન્યો કે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે. લોકો આ ધાન્યો તરફ ફરી વળે અને આરોગ્યલક્ષી ફાયદા પ્રાપ્ત કરે તેવી મુહિમ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. જાડા ધાન્યો છે અનેક રીતે ગુણકારી • જાડા ધાન્યો આરોગ્ય માટે ખૂબ…

Read More

गया में महाबोधि डिजिटल लाइब्रेरी संवर्ग आधुनिक अध्यान तकनीक एवं सुविधाओं से संपन्न अध्ययन लाइब्रेरी का हुआ शुभारंभ

हिन्द न्यूज, बिहार महाबोधि डिजिटल लाइब्रेरी समग्र आधुनिक अध्ययन तकनीक एवम सुविधाओं से संपन्न अध्ययन लाइब्रेरी का शुभारंभ बाईपास रोड घुघरी टांड़ इन फ्रंट ऑफ एस बी आई बैंक गया में एक छोटे से उम्र के विद्यार्थी योगेंद्र कुमार और नरेंद्र कुमार कुमार ने किया। वातानुकूलित इस लाइब्रेरी में 200 से अधिक विद्यार्थियों के बैठ कर अध्ययन करने की बेहद आरामदायक सुविधा उपलब्ध कराई गई है। संचालक योगेंद्र कुमार और नागेंद्र कुमार ने यह जानकारी देते हुए बताया कि हर लाइब्रेरी के अपेक्षा शांति माहौल, अध्ययन लाइब्रेरी में फास्ट स्पीड…

Read More

एंजेलिना लाइफ केयर हॉस्पिटल के दूसरा वर्षगांठ के अवसर पर निशुल्क हाइड्रोसिल एवं हारनोनिया का किया गया आपेरशन

हिन्द न्यूज, बिहार एंजेलिना लाइफ केयर हॉस्पिटल के दूसरा वर्षगांठ धूमधाम से मनाया गया       इस मौके पर हॉस्पिटल के संस्थापक डॉक्टर उपेंद्र कुमार के द्वारा वर्षगांठ के मौके पर हाड्रोसिल एवं हारनोनियां का निशुल्क आपरेशन एवं दवा भी दिया गया डॉक्टर उपेंद्र ने बताया कि हमारे हॉस्पिटल में सारी सुविधाएं उपलब्ध हैं। साथ ही साथ गरीब व लाचार लोगो को अपने स्तर से विशेष लाभ भी देता रहता हूं। हॉस्पिटल के डायरेक्टर ने कहा कि इस खुशी के मौके पर आज और तीसरा ब्रांच का शुभारंभ किया…

Read More

સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ તા.૧૭ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩’ નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું…

Read More