હિન્દ ન્યુઝ, જસદણ
જસદણમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સર્વને પરમાત્મા શિવ અવતરણનો સંદેશ દેવા શિવશંકર ની ઝાંખી સાથે 51 કળશ લઈ આજે બુધવારે જસદણ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી જે શહેરના વિવિઘ વિસ્તારોમાં ફરી હતી આ તબક્કે શહેર શિવમય બન્યું હતું
જસદણ તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ