सरकार की महत्वाकांक्षी भारतमाला परियोजना के तहत वैशाली जिला भू -अर्जन कैम्प में 332 किसानों के बीच 12 करोड़ 87लाख रुपए हुआ भुगतान

हिन्द न्यूज, बिहार सरकार की महत्वाकांक्षी योजना भारत माला परियोजना के तहत एन एच -119 डी के भू -अर्जन कार्य में तेजी लाने एवं रैयतों को बकाया मुआवजा भुगतान करने के लिए जिलाधिकारी यशपाल सिंह मीणा के निर्देशानुसार वैशाली जिले अन्तर्गत चेहराकलां, पातेपुर एवं राजापाकर अंचलों में तिथि निर्धारित करते हुए तीन दिवसीय भू -अर्जन कैम्प लगाया गया है। कैम्प कार्यालय में भू अर्जन के सहामक , राजस्व कर्मचारी , लिपिक, अमीन,राजस्व कर्मचारी, राजस्व ,4 अधिकारी, लिपिक, अंचलाधिकारी समेत जिला स्तरीय पदाधिकारी प्रतिनियुक्ति की गई थी। सर्वप्रथम पातेपुर अंचल में…

Read More

टिकारी प्रखंड के महमना पंचायत के वर्तमान मुखिया प्रतिनिधि लाल जी शर्मा ने कहा पंचायत को स्वच्छ व सुंदर बनाना मेरा पहला उद्देश्य

हिन्द न्यूज, बिहार गया जिला के टेकारी प्रखंड अंतर्गत महमना पंचायत के वर्तमान मुखिया प्रतिनिधि लाल शर्मा ने कहा की पंचायत को विकास के लेकर सरकार की हर योजना को धरातल पर लाने का काम कर रहा हूं इसके साथ ही नल जल योजना का हमारे पंचायत में कार्य हो चुका है और जो अधूरा है उसे हर हाल में पूरा करूंगा , उन्होंने बताया कि अपने पंचायत के हर वार्ड में नाली गली- के समस्याओं को लेकर काम कराने का कार्य कर रहा हूं वही मुखिया प्रतिनिधि ने कहा…

Read More

टिकारी प्रखंड के पलुहड पंचायत के वर्तमान मुखिया विनोद पासवान ने कहा पंचायत को स्वच्छ व चहुमुखी विकास कराने की मेरी पहली प्राथमिकता

हिन्द न्यूज, बिहार गया जिला के टेकारी प्रखंड अंतर्गत पलूहर पंचायत के वर्तमान मुखिया विनोद पासवान ने पंचायत को विकास के लेकर कहीं बड़ी बात उन्होंने बताया कि अपने पंचायत के हर वार्ड में गली-गली के समस्याओं को लेकर काम कराने का कार्य कर रहा हूं वही मुखिया ने कहा कि अपने पंचायत को स्वच्छ और सुंदर बनाने का काम करूंगा। उसके साथ ही मैं पंचायत में हर सरकार की योजना को धरातल पर लाने का काम किया जाएगा और पंचायत को विकशित कराने में हर लोगो को मदद मिल…

Read More

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.2 (17 MLI) ઉપર તા.૧૪/૩/૨૦૨૩ સુધી 46 VAYU RAKSHA REGIMENT (46 AIR DEFENCE REGIMENT) તાબા હેઠળની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં ર૦ર૩-ર૪ નું બજેટ છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ ર૦ર૩-ર૪ના અંદાજપત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારૂં બજેટ ગણાવ્યું છે. નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં સતત બીજીવાર રજુ કરેલા બજેટને મુખ્યમંત્રીએ કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ તરીકે આવકારતા કહ્યું કે, કેપિટલ એક્સપેન્ડીચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ ૯૧ ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હ રૂપ બનશે. તેમણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારા આ બજેટને રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા બજેટ તરીકે બિરદાવ્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગત વર્ષના બજેટ કરતાં ર૩ ટકાનો વધારો…

Read More

સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ”ની સિદ્ધિ: હ્રદયમાં કાણું ધરાવતી ઘોઘા તાલુકાના પડવા ગામની બાળકીનું સફળ ઓપરેશન

હિન્દ ન્યુઝ, ભાવનગર “બાળકીને જન્મજાત જ હ્રદય રોગ હતો. ડોક્ટર પાસે તપાસ કરાવી તો માલુમ પડ્યું કે તેના હ્રદયમાં કાણું છે, અમારો પરિવાર ચિંતાતૂર થઈ ગયો હતો અને ખરા સમયે દેવદૂત બનીને આવ્યો સરકાર દ્વારા અમલ મુકેલો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી અમારી લાડલીનું ઓપરેશન એકપણ રૂપિયાના ખર્ચ વગર થયું જે માટે અમે સરકારના આભારી છીએ” તેવું ઘોઘા તાલુકાના નાનકડા ગામમાં રહેતા તેજલના પિતા જણાવે છે. ઘોઘા તાલુકાના પડવા ગામના રાજુભાઇ ચાવડા પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સરકારશ્રીના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” થકી મેડિકલ ઓફિસર ડો. મુબારક ચોકિયાને…

Read More

બોર્ડની પરીક્ષા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીના ભાગ રૂપે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત માદયમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સૂચના અન્વયે ધો. ૧૦ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ ૨૦૨૩ના આગોતરા આયોજન બાબતે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી. બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા કરવી. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવું આયોજન કરવું. પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવી. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવી. દરેક…

Read More

તળાજા ખાતે યોજાયેલ ભરતી મેળામાં ૧૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ. ટી. આઈ. તળાજા ખાતે યોજાયેલ ભરતી મેળામાં ૧૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી ભાવનગર અને આઈ. ટી. આઈ. તળાજા ના સયુક્ત ઉપક્રમે તા. ૨૨/૨/૨૩ ના રોજ યોજાયેલ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના અંદાજિત ૪ એકમ(કંપની)માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સીક્યુટીવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવા માટે આયોજિત ભરતી મેળામાં ૧૬૦ જેટલી ખાલી જગ્યા માટે ૨૬૨ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી પ્રાથમિક ઇન્ટરવ્યૂ/રૂબરૂ મુલાકાત બાદ ૧૨૭ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

Read More

ભાવનગરમાં રોજગાર ભરતી મેળો તા. ૨૭ ફેબ્રુઆરીના યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ભાવનાગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના અંદાજિત ૮ એકમો (કંપની)માં પ્રમોટર, સ્ટોર એક્સીક્યુટીવ, સેલ્સ એક્સીક્યુટીવ ઓપરેટર, એકાઉન્ટન્ટ, ઓપરેશન મેનેજર, પ્યૂન, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ઓફિસ એક્સીક્યુટીવ, ડિઝિટલ માર્કેટિંગ એક્સીક્યુટીવ, જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં B.COM, M.COM, BCA, DIPLOMA- MECHANICAL, ITI, ૧૨ પાસ, તથા ગ્રેજ્યુએટની શૈક્ષણીકલાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુકો માટે ભરતીમેળામાં તા. ૨૭/૨/૨૩ ના રોજ સોમવારે સવારે ૧૧ વાગ્યે ડો. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ સામે, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યૂ માટે રિઝ્યુમની પાંચ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ફેબ્રુઆરી/૨૦૨૩ – માર્ચ/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ ઢેબરા તેરસ, તા.૦૭/૦૩/૨૦૨૩ ના રોજ હોળી, તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ ધુળેટી, તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ છત્રપતિ શિવાજી જ્યંતિ, તા.૨૧/૦૩/૨૦૨૩ ના રોજ ભૌમવતિ અમાસ, તા.૨૨/૦૩/૨૦૨૩ ગુડી પડવો, તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ રમજાન માસ શરૂ તથા તા.૨૯/૦૩/૨૦૨૩ ના રોજ દુર્ગાષ્ટમી વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર,…

Read More