તળાજા, પાલિતાણા અને મહુવા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોના ફિટનેસ માટે વિવિધ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં તળાજા ખાતે તા.૨૨-૦૨-૨૦૨૩, પાલિતાણા ખાતે તા.૨૩-૦૨-૨૦૨૩ તથા મહુવા ખાતે તા.૨૪-૦૨-૨૦૨૩ નાં રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment