હિન્દ ન્યુઝ’, જસદણ
જસદણ પાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતાં 25 વર્ષીય સંતોષ ડેરવાળીયાનું મોત
મૃતક યુવક નશાની હાલતમાં હોવાની પણ આશંકા
બનાવના સ્થળે દેશી દારૂની કોથળી પણ જોવા મળી
મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડયો
આગળની તપાસ પોલીસે હાથ ધરી
તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ (જસદણ)