હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો સાથે ગામના સરપંચના નિવાસ સ્થાને આહીર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઇ હતી. આવનારી 2022 ની વિધાનસભામાં રાધનપુર વિધાનસભાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર વિધાનસભાના ચાલુ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મિટિંગ યોજાઇ, જેમાં રણનીતિ નક્કી કરવા માટે આ પ્રસંગે ગામ લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામ ખાતે ગામ ના સરપંચ લાલાભાઇ કરસનભાઈ આહીર, ખોડાભાઈ જહાભાઈ આહીર, રત્નાભાઇ ડાયાભાઈ આહીર, માદાભાઈ ખોડાભાઈ આહીર, દલાભાઈ…
Read MoreDay: October 3, 2022
ખંભાળીયા યોગ કેન્દ્ર ખાતે ‘કિશોરી મેળો’ યોજાયો
હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો 105 કિશોરીઓ અને 50 આંગણવાડી કાર્યકર/ તેડાગર બહેનો હાજર રહી મેળાનો લાભ લીધો જામનગર: ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી તથા આઇઆઇપીએચ , ગાંધીનગર) મારફત આઈ.સી.ડી.એસ. શાખા તથા આરોગ્ય વિભાગ સંકલનમાં રહી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા મુકામે યોગ કેન્દ્ર ખાતે “કિશોરી મેળા” નું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ જીલ્લા વિકાસ અધિકારી, ડી. જે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન, એ. ડી. એચ. ઓ ભંડેરી ,…
Read Moreસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
હિન્દ ન્યુઝ, ભુજ ભુજના માલધારીવાસ, ગણેશનગર, વાલદાસનગર અને મહાવીરનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષા એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતગર્ત મંજૂરી થયેલા સીસી રોડ, ઈન્ટરલોક સહિતના રૂ.૩.૮૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અનેક વિકાસકામોની ભેટ પ્રજાજનો મળી રહી છે. અધ્યક્ષાએ વોર્ડમાં થયેલાં વિવિધ વિકાસકાર્યોને નિહાળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમની કામગીરીને અધ્યક્ષા એ બિરદાવી હતી. ભુજના વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થઈ…
Read More