જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ            જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા,અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે સદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં…

Read More

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લા મેજસ્ટ્રેટ કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વિગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપીંડી કરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદેસર પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર…

Read More

રાધનપુર શબ્દલપુરા પાસે સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, રાધનપુર  પાટણ જિલ્લાના રાધનપુર ના શબ્દલપુરા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે યુવાન નું મોત નીપજતા પરિવારજનો માં માતમ છવાયો. યુવક બાઈક લઇ પોતાના ઘરે જતા રાધનપુર થી મહેસાણા હાઇવે શબ્દલપુરા પાટિયા નજીક અકસ્માત થતાં યુવક મોત ને ભેટ્યો. સાંતલપુર આરોગ્ય વિભાગ નો આરોગ્ય કર્મચારી પિયુષ પ્રજાપતિ પોતાના ઘર તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમય શબ્દલપુરા ના પાટિયા પાસે બાઈક માં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન યુવાન નું મોત નીપજ્યું હતું. અકસ્માત કેવી રીતે થયો ? શું વાહન હતું ? તે કારણ અકબંધ…

Read More

લુણાવાડા કોટેજ ચોકડી પાસે સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, મહિસાગર તુફાન ગાડી ચાલકે રાહદારીને અડફેટ લેતા ઘટના સ્થળે મોત અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે લુણાવાડા પોલીસ કમૅચારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ અકસ્માતમાં મરણ થનાર વ્યક્તિ હડમતીયા ગામનો વતની રિપોર્ટર : મુકેશ બારીયા, મહિસાગર

Read More

સમસ્ત હિન્દુ જ્ઞાતિજોગ કોઈપણ જ્ઞાતિમાં કોઈપણ વ્યક્તિ નું અવસાન થયું હોય અંતિમ ક્રિયા કરવા માટેની તમામ વસ્તુની કીટ વિના મૂલ્યે

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા  સમસ્ત હિન્દુ જ્ઞાતિજોગ કોઈપણ જ્ઞાતિમાં કોઈપણ વ્યક્તિ નું અવસાન થયું હોય અને એમના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો અંતિમ ક્રિયા કરવા માટેની તમામ વસ્તુની કીટ વિના મૂલ્યે આપવામાં આવશે તેના માટે નીચે જણાવેલા કોઈપણ એક નંબર પર ફોન કરી જાણ કરવાની રહેશે. આ એક સેવાનું કાર્ય છે તો તેમાં સૌ કોઈ વ્યક્તિ જોડાઈ શકે છે આ કાર્યમાં સેવા આપવા તથા જોડાવા માટે નીચે આપેલ QR કોડ માં દર મહિને એક વ્યક્તિને 100 રૂપિયા જ આપવાના રહેશે રૂપિયા ટ્રાન્સફર કરી આપનું પૂરું નામ અને whatsapp માં…

Read More

જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજ રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય “પંડીત દિનદયાળ ભવન” જૂનાગઢ ખાતે જીલ્લા કિસાન મોરચા દ્વારા ૨૧ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોમ્બર સુધી “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લાની ચારેય વિધાનસભાઓમાં ઈ-બાઇક લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત બેઠક મળી, જે બેઠકમાં કિરીટભાઈ પટેલ, હિરેનભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ હતું. રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ

Read More

આજે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે રોજ પુષ્યનક્ષત્રના દિવસે કુપોષણ નિવારણ કેમ્પની સાથે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભુજ       ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૨૧/૦૯/૨૦૨૨ના બુધવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે કુપોષણ નિવારણ કેમ્પ કરવામાં આવશે જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણ પ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક  સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત આપણું ઘર સાર્વજનિક દવાખાનું માધાપર ખાતે સવારે ૯ કલાકેથી બપોરના ૧૨ કલાક સુધી તેમજ સાંજે ૪ કલાકથી ૫.૩૦ કલાક…

Read More

જુનાગઢ શાખા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આશીર્વાદ સમારોહ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ શહેર સમિતિ જુનાગઢ શાખા દ્વારા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ વિદ્યાર્થી આશીર્વાદ સમારોહ કાર્યક્રમનું આયોજન ગયકાલે રવિવારના રોજ બપોરના ૪ કલાકે લોહાણા મહાજન વાડી જુનાગઢ ખાતે કરવામાં આવેલું શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ ના અધ્યક્ષ ૧૦૮ શ્રી શરદરાયજી મહારાજ શ્રી ની આજ્ઞાથી તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન પણ આ તકે રાખવામાં આવેલું હતું.આ તકે શ્રી ડોલરભાઈ કોટેચા ચેરમેન ખેતી બેંક ગુજરાત રાજ્ય અને સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકેની અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે તેઓનું એક સન્માન પત્ર આપના…

Read More

ભાવનગર શહેરકક્ષા/ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેર કક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તા.૨૫/૦૯/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર ખાતે ફોર્મ મેળવીને જરૂરી માહિતી ભરીને પ્રવેશપત્ર પરત મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય સંગીત, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, દોહા-છંદ-ચોપાઈની સ્પર્ધા યોજાશે. શહેરકક્ષા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોનમાં ભાવનગર શહેર/ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં…

Read More