લુણાવાડા કોટેજ ચોકડી પાસે સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, મહિસાગર

તુફાન ગાડી ચાલકે રાહદારીને અડફેટ લેતા ઘટના સ્થળે મોત

અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે

લુણાવાડા પોલીસ કમૅચારીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ

અકસ્માતમાં મરણ થનાર વ્યક્તિ હડમતીયા ગામનો વતની

રિપોર્ટર : મુકેશ બારીયા, મહિસાગર

Related posts

Leave a Comment