જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

આજ રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય “પંડીત દિનદયાળ ભવન” જૂનાગઢ ખાતે જીલ્લા કિસાન મોરચા દ્વારા ૨૧ સપ્ટેમ્બર થી ૧૦ ઓક્ટોમ્બર સુધી “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ જિલ્લાની ચારેય વિધાનસભાઓમાં ઈ-બાઇક લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત બેઠક મળી, જે બેઠકમાં કિરીટભાઈ પટેલ, હિરેનભાઈ સોલંકી ઉપસ્થિત રહેલ હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ હતું.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ

Related posts

Leave a Comment