હિન્દ ન્યુઝ, મહીસાગર
જિલ્લામાં કુલ ૫૯ સ્થળોએ કિસાન ઉત્સવ તથા તમામ ગામો અને નગરપાલિકાઓમાં એકતા રેલી યોજાશે
‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી આયોજન અર્થે આજે જિલ્લા પ્રભારી મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી.
