લાખો ની કિંમતના એલ્યુમિનિયમ વાયરોની ચોરીનો સંયુકત રીતે ભેદ ઉકેલતી કાલાવડ ટાઉન પોલીસ અને એલસીબી જામનગર

હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આવેલ એલ્યુમિનિયમ વાયરના ગોડાઉનમાં ગત પાંચ દિવસ અગાઉ લાખોના એલ્યુમિનિયમ વાયરોની ચોરી થવા પામી હતી અને આ લાખોની ચોરીનો ભેદ કાલાવડ ટાઉન પોલીસ અને જામનગર એલસીબી દ્વારા ગણતરીના દિવસોમાં ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે આ ચોરીના કેસમાં હજી બે આરોપીઓ પોલીસ પકડથી દૂર હોય કાલાવડ પોલીસ આ બે આરોપીઓની પકડવા તપાસનો દોર અન્ય જિલ્લાઓમાં કરી રહ્યું હોવાનું સુત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થવા પામી રહી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ ૧૫-૦૮-૨૦૨૨ ના રોજ કાલાવડ ખાતે આવેલ બાલંભડી રોડ…

Read More

દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર નો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા એમ કે દેસાઈ ની બદલી થતા પ્રાંત કચેરી ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો. દિયોદર પ્રાંત કચેરી ખાતે છેલ્લા ત્રણ વર્ષ થી ફરજ બજાવતા હતા. જેમાં ફરજ દરમિયાન તેમની કામગીરી સ્ટાફે બિરદાવી હતી જેમાં વિવિધ અધિકારીઓ એ પ્રાંત અધિકારી ને મોમેન્ટ આપી સન્માન કરી બિરદાવામાં આવ્યા હતા જેમાં દિયોદર મામલતદાર એમ એમ દેસાઈ,તાલુકા વિકાસ અધિકારી બી કે શ્રીમાળી, નાયબ પુરવઠા મામલતદાર અને પ્રાંત કચેરી સ્ટાફ, મામલતદાર સ્ટાફ…

Read More

જસદણમા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ          જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા જસદણ ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી. આ શોભાયાત્રા જસદણના ગાયત્રી મંદિરથી પ્રસ્થાન કરવામા આવેલ રથયાત્રામાં ઘોડા, વિવિધ ફ્લોટ તેમજ ડીજેના તાલે જય રડછોડ માખણચોર ના મારા સાથે જસદણ કૃષ્ણ મય બની ગયુ હતુ જસદણની ધર્મપ્રેમી જનતા ખુબજ મોટી સંખ્યામા રથયાત્રામાં જોડાયા હતા જે જસદણ ના મુખ્ય રાજમાર્ગો પર થઇને વજસુરપરામા રથયાત્રાનું સમાપન કરેલ આ યાત્રાનું પ્રસ્થાન જસદણ સ્ટેટ સત્યજીતકુમાર ખાચરના હસ્તે કરવામાં આવ્યું હતુ તેમજ રથયાત્રામાં જસદણ વિસ્તારના ધારસભ્ય કુવજીભાઈ બાવળીયા, પ્રદેશ…

Read More

 પાલીતાણામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે પાલીતાણા હાઈસ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, પાલીતાણા  પાલીતાણામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે પાલીતાણા હાઈસ્કૂલ ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના સ્થાનિક સેવાકેન્દ્ર દ્વારા સ્વર્ગીય દુનિયા વૈકુંઠ નું જીવંત મોડેલ જેમાં બાલકૃષ્ણ, શ્રી રાધાકૃષ્ણ અને ગોપીઓ સંગ સુખ શાંતિ અને પ્રેમની ખુશમય દુનિયા નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા રાજ્યોગ મેડીટેશન નો સાપ્તાહિક કોર્સ અને અભ્યાસ વિનામૂલ્ય શીખવવામાં આવે છે જેમાં આત્મા અને પરમાત્માનો સત્ય પરિચય, કર્મોની ગુહ્ય ગતિ, મનુષ્ય જન્મ ની કહાની, તનાવ મુક્ત ખુશનુંમા જીવન વિષે આધ્યાત્મિક જ્ઞાન વિના મૂલ્યે આપવામાં આવે છે. રિપોર્ટર :…

Read More

રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી માલધારી સેલ દ્વારા કૃષ્ણ જન્મ ઉત્સવ ની કરવામાં આવી ઉજવણી

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર ખાતે આવેલા કંસારા વાસ ખાતે રાત્રે 12 ના ટકોરે કેક કાપીને કરવામાં આવી ભવ્ય ઉજવણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માલધારી સેલના ગુજરાતના હોદ્દેદાર ચીકાભાઇ રબારી, રાધનપુર શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ દિનેશભાઈ ભરવાડ માલધારી અને ભાજપ કાર્યકર્તા અને આમ લોકોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ દિવસ નિમિત્તે કેક કાપી મટકી ફોડ કાર્યક્રમ કરી રાસ ગરબા રમી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી માલધારી સેલ દ્વારા મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ભારતીય જનતા પાર્ટીના…

Read More

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પર્વે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, સોમનાથ જન્માષ્ટમીના પાવન પર્વે હરિ-હર ની પાવન ભૂમિ સોમનાથ મહાદેવના સાનિધ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સોમનાથ મહાદેવના દર્શન કરી મુખ્યમંત્રી ધન્ય બન્યા હતા. સોમનાથ પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, શ્રી સોમનાથ મંદિર ખાતે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે પુષ્પહારથી મુખ્યમંત્રીનું સ્વાગત સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇએ પુષ્પમાળા સાથે કરેલ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી એ સોમનાથ મહાદેવને બિલ્વાર્ચન, પુષ્પાર્ચન, સોમેશ્વર મહાપૂજન ધ્વજાપુજન કરેલ હતા. આ પૂજાવિધિ મુખ્ય પૂજારી વિજયભાઇ ભટ્ટની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. પૂજા બાદ મુખ્યમંત્રી ને રુદ્રાક્ષ માળા સાથે સન્માન પુજારી વિજયભાઇ ભટ્ટ…

Read More

જન્માષ્ટમી ના પાવન અવસરે સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની વિશેષ થીમ પર શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ આજરોજ શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી ના પાવન અવસરે સોમનાથ મહાદેવને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની વિશેષ થીમ પર શૃંગાર કરવામાં આવેલ હતો, પ્રભાસ ક્ષેત્ર હરિ હર ની ભૂમિ છે, જ્યાં ભગવાન શિવ એ ચંદ્ર દેવને ક્ષય રોગથી મુક્તિ આપી સોમેશ્વર સ્વરૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપે બીરાજમાન થયા હતા, સાથે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ ગમન અહીં આવેલ દેહોત્સર્ગ થી કરેલુ હતુ.  આજે જન્માષ્ટમી પર્વે સોમનાથ જી ને શ્રી કૃષ્ણ જન્મોત્સવ થીમ પર શૃંગાર કરવામાં આવેલ, જેમાં ગોકુળીયા ગામ ની પ્રતિકૃતિ,  શ્રી કૃષ્ણને પ્રિય એવી ગૌમાતા, શ્રી કૃષ્ણના જન્મ બાદ મથુરા થી ગોકુળ વસુદેવજી ટોપલામાં…

Read More