વડાલી શાળા નંબર 4 નો ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વડાલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની માર્ગદર્શિકાના અક્ષરસહ સંપૂર્ણ પાલન અનુસાર સાબરકાંઠા જિલ્લામાં વડાલી શાળા નંબર-૪ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના અધ્યક્ષ માનનીય ભીખાભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ભારતમાતા પૂજન નો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવાયો. જેમાં વડાલી શાળા નંબર 4 ના આચાર્ય ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવેલ આમન્ત્રણ ને માન આપી આવી પહોંચેલા મહાનુભાવો એવા ભાજપ મહામંત્રી તખતસિંહ હડિયોલ. વડાલી મામલતદાર એન.ડી. પટેલ. ચીફ ઓફિસર ચૌધરી સાથે P. K ગર્લ્સ હાઈસ્કૂલ ના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ શારદા હાઈસ્કૂલ ના આચાર્ય ગૌતમભાઈ ભટ ખાસ હાજર રહી કાર્યક્રમ ને…

Read More

રાજ્યના ૨૦ જિલ્લાઓના૧૯૩૫ ગામોમાં ૫૪,૧૬૧ પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ અગે સારવાર અપાઈ : પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓને સત્વરે સારવાર પુરી પાડીને રસીકરણ પણ કરવામાં આવે છે.એટલું જ નહી,રોગિષ્ઠ પશુઓને આઈસોલેશનમાં રાખવા સાથે સંપૂર્ણ તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવા માં આવે છે જેથી કરીને અન્ય પશુઓમાં રોગ પ્રસરે નહી.પશુપાલકો એ સહેજપણ ગભરાયા સિવાય માત્ર સતર્ક રહી તકેદારી રાખવા અનુરોધ છે. મંત્રીશ્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો…

Read More

સાતલપુર ખાતે આવેલી ગૌશાળા ખાતે ગૌમાતા ને આપવામાં આવી લમ્પી વાયરસ ની રસી

હિન્દ ન્યુઝ, રાધનપુર સાંતલપુર ખાતે આવેલ ખીમેશ્વરી ગૌશાળા ખાતે ગૌશાળા ની અંદર રાપર ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા લમ્પી વાયરસની રસી આપવામાં આવી પાટણજિલ્લા સાંતલપુર ખાતે આવેલ ગૌશાળા ખાતે ગૌશાળામાં રહેલી કેટલીક ગાયોને અત્યારે ચાલતો રોગચાળો લમ્પી વાયરસ ને લઇ ને રસી આપવામાં આવી. રાપર ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા ખીમેશ્વરી ગૌશાળા ના મહંતશ્રીના કહેવા મુજબ સાંતલપુર ખાતે ગૌશાળા ની અંદર જે ગૌમાતાઓ લમ્પી વાયરસ નો શિકાર બની છે તેવી ગાયોને રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ વધુ ગાયો ની અંદર વાયરસ નો શિકાર ન બને તેને ધ્યાનમાં રાખીને ખાસ રસીકરણ કરવામાં આવ્યું…

Read More

રાધનપુર તાલુકાના સીનાડ ગામ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયમાં દર્શન કરવા ભાવિક ભક્તો પહોંચ્યા

હિન્દ ન્યુઝ, રાધનપુર  પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે આવેલ લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે અને દત્તાત્રેય આશ્રમ ખાતે બંને મંદિરોની અંદર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટ્યા હતા. બંને મંદિર એ ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો સીનાડ ગામ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મેળો ભરાતા ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં મેળો માણવા અને દર્શન કરવા માટે પહોંચ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામ ખાતે મેળો ભરાયો જેમાં રાધનપુર વિસ્તાર તેમજ ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી…

Read More