રાધનપુર તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

હિન્દ ન્યુઝ, રાધનપુર ગામ પંચાયત ની કામગીરી ખોરવાતા તાલુકા વિકાસ અધિકારીને અને નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તલાટી ને કામગીરી ઉપર મુકવાની માંગણી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું. રાધનપુર તાલુકાના સરપંચઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રાધનપુર તાલુકાના 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર હોવાથી ગામ પંચાયત ની કામગીરી ખોરવાતા તાલુકા વિકાસ અધિકારીશ્રી ને અને નાયબ કલેકટર આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તલાટી ને કામગીરી ઉપર મુકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.રાધનપુર તાલુકાના 47 ગામના 42 ગામ પંચાયત ના સરપંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તાત્કાલિક…

Read More

શેત્રુંજી ડેમના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના કિનારે પાણીની સ્વચ્છતાનું અનોખું સફાઈ અભિયાન ધરવામાં આવ્યું હતું અને આ ડેમના કિનારે પડેલી દશામાની મૂર્તિઓ સહિતની પૂજાપા સહિતની સામગ્રીને ભારે આસ્થાપૂર્વક કિનારેથી દૂર કરવામાં આવી હતી. તાજેતરમાં પાલીતાણાના પ્રાંત અધિકારી સિદ્ધાર્થસિંહ ગઢવી કોઈ કામે શેત્રુંજી ડેમના કિનારે ગયાં હતાં અને તેમણે અસ્તવ્યસ્ત પડેલાં કચરા તથા દશામાની મૂર્તિઓની દુર્દશા જોઈને ચિંતા વ્યક્ત કરી હતી કે, આપણાં આસ્થાના પ્રતિક એવી ભગવાનની મૂર્તિઓ આવી રીતે નધણીયાત અને અવાવરું જગ્યાએ પડી રહે તે યોગ્ય નથી. તેને ધ્યાનમાં રાખીને તેમણે ઉપસ્થિત સંસ્થાના પ્રતિનિધિઓને આ માટે…

Read More