રાજકોટ ખાતે પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણની જાળવણી માટે નો સંદેશો લોકો સુધી પહોંચે તે હેતુ થી મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા આયોજન

હિન્દ ન્યૂઝ, રાજકોટ      આ આયોજનમાં ૭ વર્ષથી લઈને ૭૧ વર્ષ સુધીના જ્ઞાતિજનો જોડાયા           રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્ટ ની યુથ વિંગ દ્વારા પ્રદૂષણ અટકાવવા તેમજ પર્યાવરણની જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે મોઢ વણિક મહાજન ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભારતની મોઢ વણિક જ્ઞાતિની સર્વ પ્રથમ અને ઐતિહાસિક કહી શકાય એવી મોઢ સાયક્લોફન રાઈડ-2021 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં મોઢ વણિક જ્ઞાતિ ના અંદાજે 400 થી વધુ લોકો એ ભાગ લીધો હતો.          રાજકોટ મોઢ વણિક ટ્રસ્ટ દ્વારા…

Read More

ડીસા તાલુકા ના રોબસ મોટી ગામે કોરોના વેકસીન આપવા માં આવ્યું

હિન્દ ન્યૂઝ, ડીસા           ડીસા તાલુકાના રોબસ મોટી ગામે કોરોના વેકસીન નું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉમટ્યા હતા. ડીસા તાલુકા ના કુચાવાડા પી.એચ.સી સેન્ટર ની ટીમ દ્વારા આ રસીકરણ આપવામાં આવ્યું હતું. રોબસ મોટી પ્રાથમિક શાળામાં આ રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું. તેમાં કોરોના વેકસીન અનેક લોકોને આપવામાં આવી. કુચાવાડા પીયુસી સેન્ટર દ્વારા જનજાગૃતિ મળે તે માટે લોકોને સાચી માહિતી પણ લોકો સુધી પહોંચાડી તેમાં રોબસ મોટી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા…

Read More