સ્વર, શબ્દ અને લોકકલા સંસ્કૃતિની સેવામાં સમર્પિત સરકાર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ

હિન્દ ન્યૂઝ, ભાટીયા        ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ભારતીય સંસ્કૃતીનું અણમોલ વિરાસત ગણાતું પવિત્ર શાસ્ત્રીય સંગીત (indian classical music) નવી પેઢી સુધી પહોંચે તે માટે પ્રચાર – પ્રસારનું કાર્ય કરવામાં આવે છે. અધ્યક્ષ તરીકે લોહાણા સમાજનું ગૌરવ એવા B.Ed. In Music) અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયા ફરજ બજાવે છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા નિયમોને આધીન રહીને સરકાર માન્ય શાસ્ત્રીય સંગીત પ્રારંભીકથી આચાર્ય / પ્રવિણ સુધીનો ગાયન, સ્વરવાદ્ય અને નૃત્યનો પરીક્ષા અભ્યાસક્રમ ચલાવામાં આવે છે. કલાકારો, કલા સાધકો, સંગીત ક્લાસિસ, સંસ્થાઓ વગેરે સંગીત પરીક્ષા કેન્દ્રની માન્યતા માટે સંસ્થાનો સંપર્ક…

Read More

દુબઇ વર્ક પરમીટના વીઝા આપી છેતરપિંડી કરતા ઈસમને રૂ.૭૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ. ઓ. જી. આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ         આણંદ જિલ્લા મહે. પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણ ના ઓ એ એસ.ઓ.જી. ને લગતી અસરકાર કામગીરી કરવા અંગે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર નાઓ માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે.જી ચૌધરી ના ઓને ભારત સરકારના વિદેશ મંત્રાલય પ્રવાસી સુરક્ષા કાર્યાલય મુંબઈના ઓ તરફથી એક અરજી મેઇલ દ્વારા મળેલી જેમાં ફરિયાદી વસીમ ઈકબાલભાઈ મલેક રહે. નડિયાદ ના ઓ એ જણાવેલ કે જે પી ઈન્ટરનેશનલ આણંદ રઘુવીર સેન્ટર ઓફિસ નંબર ૨૧૦ મનન હોસ્પિટલ સામે આણંદ ભાલેજ રોડ આણંદ ના ઓનર જયદીપ હસમુખભાઈ…

Read More

નડિયાદ તાલુકામાં ઉત્તરસંડા ગામ મા કોંગ્રેસ નો ડોર ટુ ડોર પ્રચાર શરૂ

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા, નડિયાદ      ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે કોંગ્રેસ ના ઉમેદવાર મનીષ વસાવા તથા રૂપેશભાઈ મેકવાન દ્રારા રેલી સાથે ડોર ટુ ડોર જન સંપર્ક કરી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ને વધતી જતી મોંઘવારી ને લઈ જનતા હાલ ત્રાહિમામ પોકારી ગઈ છે. જેને લઈને જાગૃત જનતા કોંગ્રેસ પાર્ટી ને બહુમતી વોટ થી જીતાડિને ભાજપને જોરદાર તમાચો મારવાનો પ્રજાજનો દ્રારા મળી રહેલો ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો હતો અને સ્થાનિકો દ્વારા હાલની સરકાર થી ત્રાસી ને કોંગ્રેસ ના ઉમેદવારો ને હાલ ની સમસ્યા ઓ જણાવી ને તેનું નિરાકરણ લાવાની વાત…

Read More

નડિયાદ ખાતે ૦૮ થી ૧૩ વર્ષના બાળકો માટે હોળી વિષય પર ચિત્રસ્પર્ધા

જિલ્લાકક્ષાની ચિત્રસ્પર્ધા, તારીખઃ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ થી ૦૩ માર્ચ ૨૦૨૧  હિન્દ ન્યૂઝ, નડિયાદ           ખેડા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૦૮ થી ૧૩ વર્ષના (જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહેશે) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “હોળી” વિષય પર ઓછામાં ઓછા સાત રંગોના ઉપયોગથી કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉન્ટીંગ કરાવ્યા બાદ આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ…

Read More

માંગરોળ તાલુકા BRC ભવન,ખાતે ઇકો કલબ અંગે શિક્ષકોની તાલીમ યોજાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)         તા. ૧૯ ના રોજ માંગરોળ તાલુકા BRC ભવન ખાતે ઇકો કલબ શિક્ષક તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ તાલુકાની ૧૨૦ સરકારી પ્રાથમિક શાળાના શાળા દીઠ એક-એક શિક્ષક તાલીમ માં હાજર રહ્યા હતા અને તાલીમ મેળવી હતી. તાલુકા કક્ષાએ યોજાયેલ ઇકો કલબ શિક્ષક તાલીમમાં સૌ પ્રથમ પ્રાર્થના અને ભજન બાદ BRC.કૉ.ઓડીનેટર હીરાભાઈ એ. ભરવાડ દ્વારા ઇકો કલબ વિશે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા ઇકો પ્રવૃત્તિ કેવી રીતે કરી…

Read More

વિરમગામ ટાઉન પો.સ્ટેશનમાં દલિત અધિકાર મંચ દ્વારા વડોદરાના ભાજપ ઉમેદવાર જેલમ ચોકસી દ્વારા અનુ.જાતિ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરવા બાબતે જીરો નંબર થી પોલીસ ફરિયાદ નોધાઇ

હિન્દ ન્યૂઝ, વિરમગામ              તાજેતર માં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંગે જુદા જુદા રાજકીય પક્ષના ઉમેદવારો ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. ગઈ તા. ૧૮/૦૨/૨૦૨૧ ના રોજ વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના વોર્ડ – ૧૪ ના ભાજપના ઉમેદવાર જેલમબેન રાકેશભાઈ ચોકસી દ્વારા એક ખાનગી ચેનલમાં પોતાનો ઈન્ટરવ્યું આપ્યો. જેમાં તેઓએ “ગામ હોય ત્યાં ઢેઢ વાડો” હોય તે નિવેદનના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. જેને લઈને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને અનુ.જાતીના આગેવાનો દ્વારા અમદાવાદના વિરમગામ ટાઉન પોલિસ સ્ટેશનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા અનુસુચિત જાતિના અગ્રણીઓ દ્વારા વિરોધ…

Read More

વેરાવળની યુવતીએ રાજ્ય કક્ષાની સિનિયર સ્ટેટ ફેન્સીંગ સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવ્યો

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ            તા.૧૯, એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના ઉપક્રમે ગાંધીનગર જિલ્લા ફેન્સીંગ એસોસીએશન દ્વારા તાજેતરમાં માતૃશ્રી જોઈતીબા કોલેજ કેમ્પસ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની સિનિયર સ્ટેટ ફેન્સીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની દિવ્યા ઓઘડભાઈ ઝાલાએ ફોઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડળ મેળવી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.         દિવ્યા ઝાલાએ ફેન્સીંગ રમતની શરૂઆત જે.એમ. ચૌધરી હાઈસ્કુલ, ગાંધીનગર ખાતેથી ફેન્સીંગ કોચશ્રી ભરતજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરી હતી. ત્યાર બાદ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કુલમાં પસંદગી થયેલ અને હાલ સ્પોર્ટસ…

Read More