નડિયાદ તાલુકામાં ઉત્તરસંડા ગામ મા કોંગ્રેસ નો ડોર ટુ ડોર પ્રચાર શરૂ

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા, નડિયાદ

     ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે કોંગ્રેસ ના ઉમેદવાર મનીષ વસાવા તથા રૂપેશભાઈ મેકવાન દ્રારા રેલી સાથે ડોર ટુ ડોર જન સંપર્ક કરી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ને વધતી જતી મોંઘવારી ને લઈ જનતા હાલ ત્રાહિમામ પોકારી ગઈ છે. જેને લઈને જાગૃત જનતા કોંગ્રેસ પાર્ટી ને બહુમતી વોટ થી જીતાડિને ભાજપને જોરદાર તમાચો મારવાનો પ્રજાજનો દ્રારા મળી રહેલો ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો હતો અને સ્થાનિકો દ્વારા હાલની સરકાર થી ત્રાસી ને કોંગ્રેસ ના ઉમેદવારો ને હાલ ની સમસ્યા ઓ જણાવી ને તેનું નિરાકરણ લાવાની વાત કરી હતી.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment