કાલાવડના નિકાવા ગામે આજે ફરી બે કોરોના પોઝીટીવ રીપોર્ટ

નિકાવા,

કાલાવડ‌ તાલુકાના નિકાવા ગામે કોરોનાના રેપીટ ટેસ્ટ થતાં તેમાથી બે કોરોના પોઝીટીવ આવેલ છે. મળતી વિગતો અનુસાર કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ બે વ્યક્તિઓમાં એક પત્રકાર અને બીજા હાર્ડવેરના દુકાનદાર નો સમાવેશ થાય છે.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment