નડિયાદ નગરપાલિકામાં ૪૯ બેઠકો પર ૧૧૩ ઉમેદવારો વચ્ચે જંગ

હિન્દ ન્યૂઝ, નડિયાદ            ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦- દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. તેમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ વિત્યા બાદ નડિયાદ નગરપાલિકામાં ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચુંટણીનુ આખરી ઉમેદવારોનુ લિસ્ટ તૈયાર થઈ ગયુ છે. જેમાં નડિયાદ નગરપાલિકાના કુલ ૧૩ (તેર) વોર્ડની ૫૨ (બાવન) બેઠકમાં ૩(ત્રણ) બેઠક બિનહરિફ થઈ છે અને બાકીની ૪૯ બેઠક…

Read More

દિયોદર ધોરણ 6 થી 8 કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ શિક્ષણ કાર્ય શરૂ

હિન્દ ન્યૂઝ, દિયોદર રાજ્ય સરકાર દ્વારા આજ થી કોવિડ ગાઈડ લાઈન મુજબ ધોરણ 6 થી 8 ના વર્ગ ખંડો શરૂ કરવાનો નિર્ણય લીધા બાદ આજરોજ જિલ્લા ના દિયોદર ખાતે પ્રાથમિક શાળા માં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે પ્રાથમિક શાળા ને સેનેટાઈઝર કરાઈ હતી. જેમાં તમામ બાળકો ને માસ્ક અને સેનેટાઈઝર કરી શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં તમામ બાળકો ને સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન સાથે બાળકો ને બેસાડી સમજણ આપ્યા. બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. જો કે આજે દિયોદર ની…

Read More

દિયોદર ના ઓઢા ગામ ના યુવાને આર્મી ની સંપૂર્ણ તાલીમ પુરી કરી વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર     બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ઓઢા ગામ ના યુવાને આર્મી ની સંપૂર્ણ તાલીમ પુરી કરી વતન આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા ના ઓઢા ગામ ના ચિરાગભાઈ રણછોડભાઈ ચૌધરી એ ઇન્ડિયન આર્મી માં પસંદગી પામેલ અને 14 મહિના ની ટ્રેનિંગ પુરી કર્યા પછી પહેલી વખત માદરે વતન આવી પોહચ્યા હતા. જેમાં સમસ્ત ઓઢા ગ્રામજનો અને ચૌધરી સમાજ દ્વારા આ આર્મી મેન નું ભવ્ય સન્માન કરાયું હતું. પિતા ની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ દેશ માટે સેવા આપવાની ભાવના સાથે આ યુવાને…

Read More

માંગરોળ તાલુકા સહિત સમગ્ર રાજ્યમા 6 થી 8 ના વર્ગો શરૂ થતા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ શુભેચ્છા સંદેશો પાઠવ્યો

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)          કોરોના મહામારી અન્વયે 16 માર્ચ 2020 થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. શાળાઓમાં બાળકોની હાજરી ની ઉણપ આજ દિન સુધી સતત ને સતત વર્તાઇ રહી હતી. એક લાંબા સમય પછી આજ થી માંગરોળ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં શાળાનું વાતાવરણ બાળકોના કલરવથી ગુંજી ઉઠવા પામ્યું છે અને બાળકો દ્વારા ફરી એક વાર ફિઝિકલ શિક્ષણ નો પ્રારંભ આજથી થઇ રહ્યો છે ત્યારે આપણે સૌ બાળકો ની માનસિક પરિસ્થિતિને સમજી ને બાળકોને શાળા સાથે જોડીએ. સરકારની તમામ ગાઈડ લાઈનનું…

Read More

ધારી જીલ્લા પંચાયત ને ડોર ટુ ડોર ઉમેદવાર રવિ હિરાણી

હિન્દ ન્યૂઝ, ધારી        ધારી કોંગ્રેસ જીલ્લા પંચાયત ઉમેદવાર યુવા પાટીદાર નેતા ડોર ટુ ડોર પ્રચાર મા આગળ વધી રહ્યાં છે, ત્યારે આજે ધારી ખોડીયાર માના દર્શને પહોચ્યા ત્યારે મા ખોડલ ને નમન કરીને ધારી નુ હંમેશા ભલુ થાય એવા વિચાર સાથે આગળ વધી રહ્યાં છે. લોકો ના માનીતા આ યુવા નેતા ને જીત અપાવવા તેમની યુવા ટીમ એકથઈ જીત નિશ્ચિત સાથે મતદારો ને ઘરે ઘરે મળી રહ્યાં છે, ત્યારે ઉમેદવાર રવિ હિરાણી ને આવકારો આપી જીત નિશ્ચિત ના આશિર્વાદ આપી રહ્યાં છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

ધારી જીલ્લા પંચાયત ના કોંગ. ઉમેદવાર રવીભાઈ હીરાણી દ્રારા પ્રચાર શરૂ

હિન્દ ન્યૂઝ, ધારી        ધારી ખાતે યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતગત જીલ્લા પંચાયત ની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ ના ઉમેદવાર રવીભાઈ હીરાણી ને વોર્ડ નાં મતદારોનું સમર્થન. રિપોર્ટર : સંજય વાળા, ઘારી

Read More

ગીર સોમનાથ જિલ્લામાં હોળી વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ               તા.૧૮, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત કચેરી ગીર સોમનાથ સંચાલિત ‘‘હોળી’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.         હાલ કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી  જિલ્લા રમત ગમત કચેરી ખાતે આજથી  તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી વગેરે જેવી બાબતનો…

Read More