વડોદરામાં પાલિકા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીઓના ડ્રાઈવરોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લાવવા કોન્ટ્રાક્ટ અપાયો છે. કચરાની ગાડીઓ દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્શન કરે છે. આ ડ્રાઇવરો 15 વર્ષથી આ કામગીરી કરે છે, છતાં પગારમાં સુધારો થયો નથી. અનેક વખત કોન્ટ્રાક્ટરને પગાર વધારવા રજૂઆત કરી છતાં કોન્ટ્રાક્ટરે દાદ ન આપતાં આજે 200 ડ્રાઇવરો હડતાળ પર ઊતરી ગયા હતા. કચરાની ગાડી પોળો, સોસાયટી, દુકાનોમાં કચરો લેવા ન જતાં લોકોને જાતે જ કચરાનો નિકાલ કરવાની ફરજ પડી હતી. ડ્રાઇવરોના અગ્રણી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ડ્રાઇવરોને પ્રતિદિન રૂા.285 પ્રમાણે અને મજૂરને રૂા. 265 પ્રમાણે…

Read More

બરોડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ડભોઈ પોલીસે ઇકો કાર માથી સરકારી કેરોસીન નો જથ્થો ઝડપી પડ્યો

હિન્દ ન્યૂઝ, ડભોઈ, બરોડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ડભોઈ પોલીસ ની હદ વિસ્તારમાં કામગીરીમાં હતી ત્યારે દારૂલૂમ વેગા પાસે બોડેલી તરફથી આવતી સફેદ કલરની ઇકો કાર ને રોકી તપાસ કરતા કારમાંથી ભૂરા રંગનું સરકારી કેરોસીન ભરેલી કારબા 9 માં 315 લિટર કેરોસીન કિંમત રૂ. 11,025 કારની કિં રૂ. 2,00,000 મોબાઇલ નંગ એક કિંમત રૂપિયા 500 મરી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 2,11,525 સાથે એક ઇસમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના આ હે.કો દેવરાજસિંહ, આ હે.કો સિધ્ધરાજસિંહ, આ પો.કો મેહુલસિંહ તેમજ વિજયભાઈ સહિતના જવાનોની ટીમ…

Read More

ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી ના ડભોઇ નગરપાલિકાની સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા સભાખંડમાં યોજાઇ

હિન્દ ન્યૂઝ, ડભોઇ, બરોડા જિલ્લાના ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી ના ડભોઇ નગરપાલિકાની સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા સભાખંડમાં યોજાઇ હતી. જેમાં એજન્ડામાં કુલ 23 વિષય સાથે વધારાના ચાર વિષય કુલ ૨૭ વિષય સાથે નગરપાલિકા પ્રમુખ અનસૂયા બેન કિરીટભાઈ વસાવા ના અધ્યક્ષ પના હેઠળ યોજાઇ હતી. જેમાં 195 લાખની ગ્રાન્ટ ના ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાના રીપેરીંગ રિસર્ફેસીંગ ના કરેલા કામો તેમજ એકસો પચાસ લાખ રૂપિયાના વિકાસનાં કામો અંગે અને વાર્ષિક હિસાબો અને બહાર રાખવા માટેના મુખ્ય મુદ્દાઓને લઇ છેલ્લી સમગ્ર સામાન્ય સભા ઉગ્રહ બની હતી. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે…

Read More