થરાદ તાલુકા ના જાડરા ગામ માં શિક્ષક દિન ની ઉજવણી નિમિતે બ્લડ કેમ્પ નું આયોજન………….

થરાદ, થરાદ તાલુકા ના જાડરા ગામ માં શિક્ષક દિન ની ઉજવણી નિમિતે ગામ ના યુવાઓ દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમા 100+ બોટલ એકત્રિત કરવામાં આવી. જેમાં ગામ ના યુવા આગેવાન અજય ચૌધરી, શંકર ચૌધરી, ડામરા પટેલ, એન.કે.પટેલ, શિવરામ ચૌધરી વગેરે યુવાઓ એ વ્હાઇટ ક્રોસ વોલન્ટી બ્લડ બેંક ના સહયોગ થી બ્લડ એકત્રિત કરી દાતાઓ ને સન્માનિત કર્યા હતા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

દિયોદર ખાતે એસ.ટી. ડેપો દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના રૂટ શરૂ, માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરી મુસાફરી કરવા અપીલ

દિયોદર, દિયોદર એસ.ટી. ડેપો દ્વારા કોરોના વાઇરસ ના લીધે મોટાભાગ ની એસ.ટી.બસ ના રૂટો બંધ કરવામાં આવ્યા હતા. જે રૂટો ફરી ચાલુ કરવામાં આવતા મુસાફરો માં આનંદ છવાયો છે. જો કે મુસાફરો ને માસ્ક અને સેનોટાઇઝર નો ઉપયોગ કરી મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે. દિયોદર એસ.ટી.ડેપો દ્વારા કોરોના વાઇરસ પહેલા કુલ 78 સિડ્યુલ બસો પરિવહન કરતી હતી. તેમાંથી 65 બસો પુન: શરૂ કરવામાં આવી છે. હાલ ની સ્થિતિ જોતા એક્સપ્રેસ બસો ના તમામ રૂટો અને ગ્રામીણ વિસ્તાર ના રૂટો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા તમામ રૂટો આગામી…

Read More

પ્રભાસ પાટણ ખાતે સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડૉક્ટર ની માંગ કરતા ધારાસભ્ય

ગીર સોમનાથ , સોમનાથ – 90 ના લોક લાડીલા યુવા ધારાસભ્ય દ્રારા પ્રભાસ પાટણ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડૉક્ટર ની માંગ કરેલ હતી. સિવિલ હોસ્પિટલ મા ગાયનેક ડોકટર ના હોવાથી પ્રભાસ પાટણ વિસ્તાર ના લોકો ને ના છુટકે વેરાવળ ની પ્રાઇવેટ હોસ્પિટલ મા જવું પડે છે. એટલાં માટે પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક ડોકટર ની નિમણુંક કરવા માટે ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા દ્રારા ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Read More

લાખણીનાં વાસણ (કુંડા)ગામેથી રહેણાંક મકાનમાંથી કારતૂસ સાથે પિસ્તોલ મળી આવી

લાખણી, હિન્દ ન્યુઝ લાખણી નાં આગથલા પોલીસ સ્ટેશન નાં પી.એન.જાડેજા તેમનાં સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન વાસણ (કૂંડા) ગામનાં ગણપતસિંહ નાથુસિંહ ગેલોત નાં રહેણાક મકાન માંથી પરવાનાં વગરની પિસ્તોલ મળી આવી હતી લાકડાંના હાથા વાળી અને લોખંડ જેવી ધાતુની એક નાળી વાળી MADE IN J.M.N. લખેલી પિસ્તોલ મળી આવી હતી જેની કિંમત, રૂપિયા 30000 સાથે પિત્તળની અને ઉપરનો ભાગ તાંબાનો હોય એવી કારતૂસ પણ મળી આવ્યું હતું. જેની કિંમત રૂપિયા 100, સાથે મકાનમાલિક હાજર ન મળી આવતાં પોલીસે પિસ્તોલ તથા કારતૂસ મળી કુલ 30100 /- નો મુદ્દામાલ કબ્જે કર્યો…

Read More