થરાદ તાલુકા ના જાડરા ગામ માં શિક્ષક દિન ની ઉજવણી નિમિતે બ્લડ કેમ્પ નું આયોજન………….

થરાદ,

થરાદ તાલુકા ના જાડરા ગામ માં શિક્ષક દિન ની ઉજવણી નિમિતે ગામ ના યુવાઓ દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમા 100+ બોટલ એકત્રિત કરવામાં આવી. જેમાં ગામ ના યુવા આગેવાન અજય ચૌધરી, શંકર ચૌધરી, ડામરા પટેલ, એન.કે.પટેલ, શિવરામ ચૌધરી વગેરે યુવાઓ એ વ્હાઇટ ક્રોસ વોલન્ટી બ્લડ બેંક ના સહયોગ થી બ્લડ એકત્રિત કરી દાતાઓ ને સન્માનિત કર્યા હતા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment