કામરેજના માં લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કીટ ના કારણે લાગી આગ

સુરત,

સુરત જિલ્લાના કામરેજના વોર્ડ-૧૬ માં આવેલી લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં આજે આગની ઘટના બનવા પામી હતી. શોર્ટ વધુમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કીટના પગલે સોસાયટીના મીટર બોક્ષમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વોર્ડ સભ્યએ આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા, ફાયર વિભાગની ટીમ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. વોર્ડ સભ્યની સમય સુચકતાને પગલે મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment