હડિયાણા ખાતે શ્રી કન્યા શાળા મેદાનને દંપતી એ સાથે મળી સફાઈ કરી…..

હડિયાણા,

આજ રોજ હડિયાણા શ્રી કન્યા શાળા ના વિશાળ મેદાનમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારે સ્કૂલના મેદાનમાં ખળ ઊગી નીકળયુ હોય તે મેદાન ને શાળા ના શિક્ષક દંપતી એ સાથે મળી ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. અને બન્ને દંપતી ભેગા મળી આખું સ્કૂલનું મેદાન સ્વચ્છ અને સુંદર રીતે સફાઈ કરી હતી. આમ બંને દંપતીએ સફાઈ અભિયાન કરેલ હોવાથી અન્ય શિક્ષકગણે તેઓને બિરદાવ્યા હતા અને સમાજ ને પેરણાદાયી નીવડયા હતા.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment