જોડિયા તાલુકા વિકાસ અધિકારી એ કરી હડિયાણા, બેરાજા અને વાવડી ગામ ની મુલાકાત…..

જોડિયા,

જોડિયા તાલુકા વિકાસ અધિકારી જે.એચ.સોરઠીયા ની હડિયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. અને હાલમાં કોવિડ 19 વિશે ની માહિતી મેળવી હતી. અને સ્વચ્છતા, સફાઇ અંગે માર્ગદર્શન આપવા આવ્યું હતું. અને ત્યાંથી લેવામાં આવી હતી. ત્યાં પણ ગામ સ્વચ્છતા અંગે સાવચેતી રાખવી જરૂરી છે. એવું માર્ગદર્શન આપ્યું.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment