સુરત, સુરત શહેર માં આવેલ આજે તા:06/09/2020 ના રવિવાર રોજ ક્રાઇમ એન્ડ કર્પશન કંટ્રોલ એસોસિયેશન અને સી.એન.સી.સી ટીવી ન્યૂઝ નાં આયોજન દ્વારા (બ્લડ ડોનેશન કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું .જેમા સુરત જિલ્લા ના પ્રમુખ ઝુબેર ભાઈ રેશમ વાલા, જુનેદ ભાઈ વોરાવાલા, રશીદ ભાઈ કાગઝી, શબ્બીર ભાઈ ઘી વાલા અને એમની ટીમ નાં સાથીઓ એ આયોજન કર્યું હતું. તેમાં સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ નાં ઉપ પ્રમુખ મુન્ના ભાઈ ભાટા ત્થા પ્રાઈવેટ કર્મચારી કલ્યાણ એસોસિયેશન અને સોશિયલ ડેવલપમેન્ટ વેકફેર સોસાઈટી નાં પ્રદેશ પ્રમુખ ઝુલ્ફીકાર ભાઈ શેખ, કાર્યકારી પ્રમુખ શાહિલ લાકડા વાલા,…
Read MoreDay: September 7, 2020
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે સેજલપુરામાં મકાનની દીવાલ ધરાશાઇ થતાં 3ના મોત
પાલનપુર, બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે સેજલપુરામાં મકાનની દીવાલ ધરાશાઇ થતાં 3ના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના લોકો મજૂરી અર્થે સેજલપુરા વિસ્તારમાં આવ્યા હતા. મજૂરી એક મકાનનું કામ કરી રહ્યા હોવાથી બાજુના જર્જરીત મકાનની દિવાલ ધરાશાઇ થતાં 11 લોકો દટાયા હોવાનું હાલની સ્થિતિએ સામે આવ્યુ છે. જોકે દીવાલ નીચે દટાઇ જવાની 2 બાળકો અને 1 મહિલા મળી 3 લોકોનું ઘટનાસ્થળે જ મોત થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. એજાગ્રસ્ત થયેલ વ્યક્તિ ને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રિપોર્ટર : મનુ સોલંકી / સાકિર…
Read Moreરાધનપુર શહેર માં જય ભીમ યુવક મંડળ તરફથી સન્માન નું આયોજન
રાધનપુર, રાધનપુર શહેર માં અનુસૂચિત જાતિ ના આગેવાનો કાર્યકરો શુભેચ્છકો દ્વારા જય ભીમ યુવક મંડળ મસાલી તરફથી સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર નગર પાલિકા ના ઉપપ્રમુખ (1) કાનજી ભાઈ ડી. પરમાર ની નિમણુંક થતા સન્માન સમારોહ લાલ દાસ બાપુ ની મઢી એ રાખવામાં આવ્યો હતો નગરપાલિકા ના સદસ્ય (2) સવિતા બેન શ્રીમાળી થતા (3) લાસુબેન મકવાણા હાજર રહ્યા હતા. દલિત સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બાબ સાહેબ ની પ્રતિમા ને ફૂલ હાર તથા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. કરસનદાસ બાપુ ને ફુલ…
Read Moreસુરત ખાતે ‘જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટર સુરત’ તેમજ ‘ખ્વાજાદાણા વેલ્ફેર ફાઉનડેશન’ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન
સુરત, સુરત ખાતે ‘જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટર તેમજ ‘ખ્વાજાદાણા વેલ્ફેર ફાઉનડેશન’ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી (એક સો) વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં ‘જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન’ ના સ્પેશિયલ કમિટી મેમ્બર જાયન્ટ્સ અનિલભાઇ દલાલ, બ્રાન્ય ૩એના ડાયરેક્ટર જાયન્ટ્સ શીલાબેન ગાંધી, ગૃપના પૂર્વ પ્રમુખ જાયન્ટ્સ મહેશભાઇ ગાંધી, ખ્વાજાદાણા ટ્રસ્ટ ના પ્રમુખ આસીફભાઇ યિડીમાર, અસ્ફાકભાઇ તેમજ ગૃપોનાં મોટી સંખ્યા માં હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. કોરોનાની આ મહામારીમાં પ્લાઝ્મા (જીવદ્ર્વ્ય)ની ખુબ જ જરૂરિયાત…
Read Moreજોડિયા ખાતે શિક્ષક દિવસ સંદર્ભે રાજ્યક્ક્ષાનો વેબિનાર યોજાયો
જોડિયા, તા. 5-9-2020, બાળકોને વિજ્ઞાન અભિમુખ કરાવવાનાં ઉદેશથી “વિજ્ઞાનકેન્દ્ર…એક વિજ્ઞાન પાઠશાળા” વિષય પર રાજ્યક્ક્ષાના વેબિનારનું આયોજન ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત અને એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ-ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ અને શ્રી નવજીવન ટ્રસ્ટ-રાજકોટનાં સયુંકત ઉપક્રમે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી સંદર્ભે શિક્ષક દિવસ ઉજવણી અંતર્ગત કરવામાં આવ્યું. જેમાં ૨૮૦ જેટલા અલગ-અલગ જિલ્લામાંથી બાળકો સામેલ થયા. તજજ્ઞ તરીકે વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય પંડ્યા રહેલ. તેઓએ બાળકોને શિક્ષક દિવસનું મહત્વ અને વિજ્ઞાનક્ષેત્રે કાર્યરત શિક્ષકોના ઉદાહરણ તેમજ હાથવગા સાધનોની મદદથી વિજ્ઞાનપ્રયોગો કઈ રીતે કરી શકાય તેની પ્રાયોગિક માહિતી આપી. બાળકોને વિજ્ઞાનકેન્દ્રની મદદથી વિજ્ઞાનમાં રસ લેતાં કરવા…
Read More