સુરત શેહર ખાતે ક્રાઇમ એન્ડ કર્પશન કંટ્રોલ એસોસિયેશન અને સી.એન.સી.સી ટીવી ન્યૂઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

સુરત,

સુરત શહેર માં આવેલ આજે તા:06/09/2020 ના રવિવાર રોજ ક્રાઇમ એન્ડ કર્પશન કંટ્રોલ એસોસિયેશન અને સી.એન.સી.સી ટીવી ન્યૂઝ નાં આયોજન દ્વારા (બ્લડ ડોનેશન કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું .જેમા સુરત જિલ્લા ના પ્રમુખ ઝુબેર ભાઈ રેશમ વાલા, જુનેદ ભાઈ વોરાવાલા, રશીદ ભાઈ કાગઝી, શબ્બીર ભાઈ ઘી વાલા અને એમની ટીમ નાં સાથીઓ એ આયોજન કર્યું હતું.

તેમાં સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ નાં ઉપ પ્રમુખ મુન્ના ભાઈ ભાટા ત્થા પ્રાઈવેટ કર્મચારી કલ્યાણ એસોસિયેશન અને સોશિયલ ડેવલપમેન્ટ વેકફેર સોસાઈટી નાં પ્રદેશ પ્રમુખ ઝુલ્ફીકાર ભાઈ શેખ, કાર્યકારી પ્રમુખ શાહિલ લાકડા વાલા, પ્રદેશ મહામંત્રી રફીક ભાઈ મુલ્લાં, મુસ્લિમ સેવા સંઘ સુરત જિલ્લા ના મહિલા પ્રમુખ રિઝવાના જરીવાલા, સમાજ સેવક અબરાર ભાઈ પઠાણ, સમાજ સેવક વસીમ ભાઈ બલોચ ના ઓએ પણ આ બ્લડ કેમ્પ માં હાજરી આપી હતી.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment