જેતડા ગામ માં આર્મી જવાન નું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું

લાખણી,

લાખણી તાલુકાના જેતડા ગામે આર્મી જવાન નું ગ્રામજનો અને એમના પરિવાર દ્વારા સ્વાગત કરવા માં આવ્યું હતું . રાજપૂત વાલાજી રાણાજી સપૂત્ર રાજપૂત ભરતસિંહ વાલાજી અને રાજપૂત દેવજીભાઈ ઉકાભાઇ ના સપુત્ર પ્રવિણસિંહ દેવજી ભાઈ આજે ના રોજ છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી બને ભાઈઓ આજે એમના વતન ઘરે આવતા એમનું ઘરે સ્વાગત કરવા માં આવ્યું

અને રાજપૂત ભરતસિંહ ના પિતા એ માનતા માની હતી કે આર્મી માં મારો પુત્ર જોઈન્ટ થશે તો પહલો પગાર માતાજી ને અર્પણ કરીશ. એ આજ રોજ એ માનતા પૂરી કરી હતી અને વધુમાં કહ્યું હતું કે મારો પુત્ર ની જેમ બીજા ભાઈ ઓ પણ દેશ ની સેવા માં યોગદાન આપે એવી અપીલ કરી હતી.

 

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment