જામનગરના એસ.ટી.ડેપો માં નિઃશુલ્ક હેલ્થ ચેકપ કેમ્પ યોજાયો

જામનગર, જામનગર ખાતે એસ.ટી.ડેપો માં શુક્રવારે અને શનિવારે આમ બે દિવસ સુધી કર્મચારીઓ નું નિઃશુલ્ક હેલ્થ ચેકપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે દિવસ આશરે 200 જેટલા કર્મચારીઓ નું ચેકીંગ કરવામાં આવેલ છે. તેમાંથી ટોટલ 12 જેટલા પોઝિટિવ કેસ નીકળ્યા હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ શહેરની ૭ ચાની હોટલ અને પાનની દુકાનો સીલ કરવામાં આવી

રાજકોટ,   તા.૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશથી, (૧) નકલંગ હોટલ – કાલાવડ રોડ, (૨) રવેચી હોટલ – કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, (૩) શ્રીજી હોટલ કાલાવડ રોડ, (૪) જય નકલંગ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ, (૫) મુરલીધર ડિલક્ષ પાન & ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ (૬) મોમાઈ ટી સ્ટોલ – યુનિવર્સિટી રોડ અને (૭) મોમાઈ ટી સ્ટોલ – લીમડા ચોક તમામ ચાની હોટલો અને પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી. આ તમામ દુકાનો પર ગ્રાહકોના ટોળા એકત્રિત થતા હોય આ કાર્યવાહી કરાઇ હતી. રાજ્ય…

Read More

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા

જોડિયા, 5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે.જે અન્વયે ફલ્લા ગામના વતની અને નેસડા ગામની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયાની પસંદગી કરવામાં આવી હતી.તેઓ એમ.એસ.સી.બી.એડ.ની ડીગ્રી ધરાવે છે તેમજ પહેલેથી જ ખંત અને ઉત્સાહથી બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા હોય અને તેઓએ દર વર્ષે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક અને રાજ્ય કક્ષા એ પણ શાળા ની કૃતિનું…

Read More