લાઠી, નારાયણનગર માં ગોદડિયાનગર ચામુંડા નગર જોષીપરા, જનતા સોસાયટી, જે વિસ્તાર ના નામ ભુલાય ગયેલ હોય એવી જગ્યાએ રોડ નથી બનેલ એવા વિસ્તાર એમાં અમુક જગ્યાએ રોડ કેવા પૂરતા છે જયા રોડ નથી બનેલા એવા વિસ્તાર માં ચોમાસા મા હાલ એવા છે કે એકવાર કોઈપણ અધિકારી બહાર ના આવીને અહીં આવીને જોવે તો હકીકત કીચડ કેવું થાઈ છે, ચોમાસુ શરૂવાત પેહલા પણ કોઈપણ જાત ની વ્યવસ્થા નથી કરવામાં આવતી. જે વિસ્તાર મા રોડ નથી બનેલ એવા વિસ્તાર વાળા ગ્રામજનો ત્રાહિમામ થઇ ચૂકેલ જોવા મળી રહ્યા…
Read MoreMonth: August 2020
અમરેલી જિલ્લા ના બગસરા તાલુકાની ઘટના તંત્ર ઘોર નિદ્રામાં
અમરેલી, તા . ૨૧/૮/૨૦૨૦ આજરોજ આમઆદમી પાર્ટી દ્વારા બગસરા તાલુકા અને શહેરી વિસ્તારોમા આવેલ ખરાબ,બિસ્માર,અત્યંત ભયજનક રોડ જલ્દીથી રીપેરીંગ તેમજ નવા રોડ ઝડપી બને તે બાબતે બગસરા નગરપાલિકા તેમજ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ને એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બગસરા શહેર તેમજ તાલુકાના જે રસ્તાઓ ની હાલત ખરાબ થયેલ છે. જેમાં સામાન્ય લોકો ને ઘણી બધી અગવડતા પડતી હોય છે. અને ખાસ કરી જયારે ગામડાના સામાન્ય માણસ જ્યારે બગસરા હોસ્પીટલ કોઈ દર્દી અથવા તો કોઈ ડિલિવરી ના કેસ હોય ત્યારે ખરાબ રસ્તા ના કારણે ઘણી બધી અગવડતા પડતી હોય છે.…
Read Moreઅરવલ્લી જીલ્લામાં “ગંદકી મુક્ત ભારત” અભિયાન સપ્તાહની ઉજવણી કરાઇ
અરવલ્લી, સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં “ગંદકી મુક્ત ભારત ”અભિયાનની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય કક્ષાએ જેમાં સરપંચ સાથે ઈ- રાત્રી સભા,એક વખત વપરાશમાં લઇ શકાય તેવા પ્લાસ્ટીકને એકત્રિત અને અલગ કરવાની કામગીરી ઉપરાંત ગામમાં શ્રમદાનની પ્રવૃતિઓ દ્વારા જાહેર મકાનોને સાફ સફાઈ સાથે વ્હાઈટ વોશ કરવો તેમજ શિક્ષણ અને જાગૃતિ માટે સ્વચ્છ ભારત મિશન મોબાઈલ એકેડમીનો પ્રારંભ કરવો, ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળો,દીવાલો પર વોલ પેન્ટિંગ, શ્રમદાન દ્વારા વૃક્ષારોપણ તેમજ “ગંદકી મુક્ત મારું…
Read Moreમાલધારી સમાજનું ઘરેણું અને સમાજ અગ્રણી એવા નાથાભાઇ સામતભાઈ ડાભી ને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ પદે નિમણુંક
મોરબી, આજે જણાવતા ખુબ જ આનંદ થાય છે કે અમારા માલધારી સમાજનું ઘરેણું અને સમાજ અગ્રણી એવા નાથાભાઇ સામતભાઈ ડાભી ને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ પદે નિમણુંક થવા બદલ હર્ષની લાગણી અનુભવીએ છીએ. સાથે જ માલધારી યુવા સંગઠન મોરબી તથા ગુજરાત માલધારી સેના ( મોરબી ટીમ) વતી તાલુકા પંચાયત જઈને પુષ્પ હારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા. આવનાર સમયમાં આવી ખૂબ પ્રગતિ કરીને સારા કાર્યો કરતા રહો તથા સમાજ સાથે ખંભા થી ખંભો મિલાવીને એક ઉજ્જવળ ભવિષ્યની રાહ સાથે શુભેચ્છા સહિત અભિનંદન પાઠવીએ છીએ. માલધારી યુવા સંગઠન મોરબી તથા ગુજરાત…
Read Moreપાવીજેતપુરના ઘૂટણવડ ગામે “દીપડા” નો વૃદ્ધા પર હુમલો
પાવીજેતપુર, મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના ઘૂટણવડ ગામે ગઈ કાલે મોડી રાતે માનવભક્ષી “દીપડો” શિકાર કે પીવાના પાણીની શોધમાં નીકળી આવ્યો હતો. રાત્રીના સમયે ૭૦ વર્ષીય બુધલીબેન ભગાભાઈ રાઠવા પોતાના ઘરઆંગણે સૂઈ રહ્યા હતા. અચાનક ક્યાંકથી આવી ચઢેલ માનવભક્ષી “દીપડા” એ વૃદ્ધા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યાર પછી વૃદ્ધાને ઢસડીને નજીકમાં આવેલી ઝાડીઓમાં લઈ ગયો હતો અને તેમનું મોત થઈ ગયુ હતુ. હુમલાને લઈને વૃદ્ધાએ બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો અને પાડોશીઓ જાગી ગયા હોય, તેઓએ ઘરની આસપાસના વિસ્તારમાં વૃદ્ધાની શોધખોળ કરવાનું શરૂ કરી હતી અને આ ઘટનાને…
Read Moreગણેશ ઉત્સવ માં આ વર્ષે ફક્ત ર ફુટ મુરતી ની ઘરમાં જ સ્થાપના ,ઘરમાં જ વિસર્જન
સુરત, સમગ્ર સુરત જીલ્લા માં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આવનાર ગણેશ ઉત્સવ જે હિન્દુ સમાજ નો પવિત્ર તહેવાર હોય પણ હાલની કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સુરત જીલ્લા પોલીસ કમિશ્નર અજયભાઈ દ્વારા ગણેશ ઉત્સવ માટે જાહેરનામું પ્રસિધ્ધ અને સરકારી ગાઈડલાઈન મુજબ તેનું પાલન કરે માટે ગણેશ ઉત્સવ સમિતિ ના સંગઠન મંત્રી ધમેૅશભાઈ લાપસીવાલા ( સુરત) દ્વારા દરેક ગણેશ ઉત્સવ આયોજકો ,મિત્ર મંડળ ને વિનંતી કે આ વખતે પોતાના ઘર માં ર ( બે )ફુટ ની માટી ની મુરતી નું સ્થાપન કરવું અને ઘર…
Read Moreરાજકોટ શહે૨માં જુદા-જુદા સ્થળો પ૨થી મોટ૨ સાયકલની ઉઠાંત૨ી ક૨ના૨ ૨ તસ્ક૨ોને પોલીસે દબોચી લીધા હતા. જેમાં પ મોટ૨ સાયકલ કબ્જે ક૨ી ચો૨ીના ભેદ ઉકેલાયા હતા
રાજકોટ, તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસના સ્ટાફે પેટ્રોલીંગ દ૨મિયાન બાતમીના આધા૨ે માલવીયા ચોકમાંથી ચો૨ાઉ બાઈક સાથે ગંજીવાડા શે૨ીનં.૨૦ માં ૨હેતા હનીફશા ઈબ્રાહીમશા શાહમદા૨ને પકડી પાડયો હતો. આ૨ોપી ૨ીઢો તસ્ક૨ હોય અગાઉ વાંકાને૨ અને ૨ાજકોટ માંથી ૧૦ વાહનોની ચો૨ી ક૨ેલ હોવાથી તેની આક૨ી પુછપ૨છ ક૨વામાં આવી હતી. જેમાં આ૨ોપીએ બીજા ૩ મોટ૨સાયકલની ચો૨ી ર્ક્યાનું કબુલ્યુ હતું. જેથી પોલીસે તેની પાસેથી કુળ ૪ બાઈક કબ્જે ક૨ી હતી. ભક્તિનગ૨ પોલીસે બાતમીના આધા૨ે નંબ૨ પ્લેટ વગ૨ના બાઈક સાથે ગાયત્રીનગ૨ મેઈન ૨ોડ પ૨થી હર્ષદ દિનેશ દેવડા ઉ.૨૭, ૨હે.વાણીયાવાડી મેઈન ૨ોડ શે૨ીનં.૪૩ ને પકડી…
Read Moreડીસા બનાસ નદીના પટમાંથી હત્યા કરાયેલી યુવકની લાશ મળી આવી
ડીસા, સુરેશભાઈ પ્રવિણભાઈ બારોટ નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી… મુત્યુ પામેલા યુવાન ડીસા શિવનગર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું.. ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી… રિપોર્ટર : મનુભાઈ સોલંકી, ડીસા
Read Moreસુરત જવા કઠોર ગામ ની અંદર થી જતો રસ્તો જનતા વાહનચાલક માટે બન્યો પરેશાન
સુરત, હાલ અત્યારે ચોમાસા ની ઋતુ ચાલે છે ત્યારે કામરેજ તાલુકાના કઠોર ગામ થી ૫ જેટલા ગામ ને જોડતો રસ્તો લોકો માટે મોત નો કૂવો બની ગયો છે. વેલંજા, સાયણ, ઓલપાડ, અબ્રામા, મોટા વરાછા વગેરે ગામ ને જોડતો રસ્તો છે ત્યારે આ રસ્તા પર થી રોજ હજારો લોકો વાહનો અવર જવર કરે છે. રોડ ને અડી ને કેટલીક દુકાનો અને રહેણાક વિસ્તાર આવેલા છે તેથી સાંજ ના સમયે રોજ કેટલાય બાળકો લોકો અવર જવર કરે છે. સોશ્યલ એકટીવિસ્ટ એ વધુ માં જણાવ્યુ હતુ કે લોકો માટે આ રસ્તો વર્ષો…
Read Moreમાલવીયાનગર પોલીસે ખોડીયારનગર અને નવલનગરમાં ચાલતા જુગારના અખાડા પર દરોડા પાડતા ૧૭ પત્તાપ્રેમી ઝડપાયા હતા
રાજકોટ, તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકંણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા, હેડ.કોન્સ્ટેબલ ભાવિન ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, મહિલા કોન્સ્ટેબલ મેઘનાબેન ગોહિલ વગેરે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી અને રોહિતભાઈ કછોટની બાતમીના આધારે નવલનગર શેરીનં.૩-૯ના ખૂણે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોતાના ઘરમાં જુગાર રમાડતા જયશ્રીબેન મહેશભાઈ રાઠોડ તેની સાથે તીનપત્તીનો જુગાર રમતાં હિરેશ મહેશભાઈ રાઠોડ, રવિ જનકભાઈ રાઠોડ, રાહુલ મહેશભાઈ રાઠોડ, ઇલાબેન રાજેશભાઈ માલાણી, પૂનમબેન આલોકભાઈ મકવાણા, રાજેશ્વરીબેન મયુરભાઈ સોની, સોનલબા દિલીપસિંહ જાડેજા, રીધ્ધીબેન અરવિંદભાઈ પઢીયારને પકડી લઇ રૂા.૧૫,૨૦૦નો મુદ્દામાલ…
Read More