હિન્દ ન્યુઝ, અમદાવાદ
શિવ શક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ દેકાવાડા ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા પ.પૂ. મહંતશ્રી કાલિદાસ બાપુ ને ભગવો ઓઢાડી તેમજ સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

જેમાં ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ, ગુજરાત પ્રદેશ સચિવ કેતનભાઇ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રદેશ એડવોકેટ સેલના ઉપાધ્યક્ષ ત્રિવેણીબા રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

https://www.facebook.com/share/v/15UZv4crQF/
કાલિદાસ બાપુ…..


