“યુવા આપદા મિત્ર” તાલીમ કાર્યક્રમનો સુરતમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, સુરત

કામરેજના વાવ એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે યુવાઓને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે

     રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા શરૂ કરાયેલા “યુવા આપદા મિત્ર યોજના” અંતર્ગત ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ તથા સુરત જિલ્લા આપદા વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લામાં ૫૦૦ યુવા સ્વયંસેવકોને એસ.ડી.આર.એફ. દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

             આ યોજનામાં “મેરા યુવા ભારત” (MY Bharat) – જે અગાઉ નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS) તરીકે ઓળખાતું હતું. તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ના યુવાઓને તાલીમ આપવામાં આવનાર છે.

Related posts

Leave a Comment