હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓમને રાષ્ટ્રીય સન્માન બદલ અભિનંદન પાઠવ્યા.
લખી-વાંચી ન શકતા 17 વર્ષીય ઓમે સાંભળી સાંભળીને સુંદરકાંડ, ભગવદ ગીતા, શિવમહિમ્ન સ્ત્રોત, રામ રક્ષાસ્ત્રોત, શિવ તાંડવ, ગાયત્રી મંત્રી, ગાયત્રી ચાલીસા સહિતના સંસ્કૃતના 2000 જેટલા શ્લોકો કંઠસ્થ કર્યાં.
લિમ્કા બુક ઓફ રેકોર્ડ સહિત 18 જેટલા અલગ-અલગ રેકોર્ડ બુક્સમાં સિદ્ધિઓની નોંધ લેવાઈ છે.