વિવિધ સેવાઓ અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં રાજ્યભરમાં રેકોર્ડ બ્રેક અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

DBT માધ્યમથી સહાય ચૂકવવા રાજ્યના ૦૯ વિભાગોની ૨૦૦થી વધુ યોજનાઓનું આધાર સાથે જોડાણ

• ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ

• આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવી

Related posts

Leave a Comment