हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा एवं पुलिस अधीक्षक हरकिशोर राय ने रेलवे के पदाधिकारियों के साथ आगामी दीपावली एवं छठ पूजा के अवसर पर होने वाले भीड़ नियंत्रण हेतु संयुक्त बैठक की। पुलिस अधीक्षक हरकिशोर राय ने कहा कि दीपावली एवं छठ पर्व के अवसर पर बड़ी संख्या में लोग बाहर से बिहार लौटते हैं जिससे रेलवे स्टेशन और आसपास के क्षेत्र में काफी भीड़ हो जाती है। कई बार भीड़ अनियंत्रित हो जाती है। जिससे दुर्घटना घट जाती है। भीड़ को नियंत्रित…
Read MoreMonth: October 2024
અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોનું ઈ-ખાતમુહુર્ત કરાયું
હિન્દ ન્યુઝ, અમરેલી લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજે રૂ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના ૧,૬૦૦ જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભાવનગર જિલ્લામાં રૂ.૯૬.૨૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોનું પણ ઈ-ખાતમુહુર્ત કરાયું હતું. પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ-૦ર તળે આવરી લેવામાં આવેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના-૬૪ ગામ, ૦૩ પરા, મહુવા તાલુકાના ૩૦ ગામ,૦૨ પરા અને પાલીતાણા તાલુકાના ૦૧ મળી કુલ ૯૫ ગામ અને ૦૫ પરા ને દૈનિક…
Read Moreપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, અમરેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામેલ ભારતમાતા સરોવરનું માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી સૌરાષ્ટ્ર-કચ્છના રૂ.4800 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ આજના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ એ ખેડૂતોની ભલાઈ, ખેતી ક્ષેત્રે કામ કરનાર લોકોની સમૃદ્ધિ અને નવજવાનો માટે રોજગાર માટેના અનેક અવસરો માટેનો પણ શિલાન્યાસ…
Read Moreજામનગર જિલ્લામાં રહેતી 5 મહિનાની જાનવીના પગનું વિનામૂલ્યે ઓપરેશન થયું
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ફળશ્રુતિ હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરી કરતા મુનાભાઈ ખરાના ઘરે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ જન્મથી જ તેનો ડાબો પગ ત્રાસો હતો. જેના લીધે પરિવાર ચિંતામાં મૂકાયો હતો. પરંતુ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર હડિયાણાની ટીમ દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી અને જાનવી નામની બાળકીને ક્લબફૂટની સારવારની જરૂર હોય તેનું સંદર્ભ કાર્ડ ભરી જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલ ખાતે એક મહિના સુધી દર અઠવાડિયે જાનવીને પગમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું અને…
Read Moreકાલાવડમાં “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સફાઈ કામગીરી કરાઇ
હિન્દ ન્યુઝ, કાલાવડ રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લામાં અનેક સ્થળો પર વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કાલાવડ ખાતે તંત્રના સહયોગથી લોકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સફાઇ કામગીરી કરાઇ હતી. લોકો દ્વારા કાલાવડના વિવિધ વિસ્તારો જેમાં કમ્યૂનિટી હોલ, ભડૂકિયા નાકા વિસ્તાર, માજીવ રોડ, સરદારબાગ, પંજેતનનગર વગેરે વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.
Read Moreસ્પેનના વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાના કલાકારોએ ગરબા રજૂ કરી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું અભિવાન કર્યું હતું રક્ષા ઉત્પાદનોમાં આત્મ નિર્ભર ભારતની પ્રતીતિ કરાવતા વડોદરા સ્થિત ટાટા એરબસ નિર્મિત કાર્ગો પ્લેન સી – ૨૯૫ની ફાઇનલ એસેમ્લી લાઇનનું ઉદ્દઘાટન કરવા માટે પધારેલી સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનું એરપોર્ટ ઉપર મહાનુભાવો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનીશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ અને તેમના પત્ની સુજ્ઞા બિગોના ગોમેઝે મધરાતે વડોદરા એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં ઉતારણ કર્યું હતું. જ્યાં સ્પેન સ્થિત ભારતના રાજદૂત દિનેશ પટનાયક, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, પોલીસ…
Read Moreદિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પેડ્રો સાંચેઝ
હિન્દ ન્યુઝ, બરોડા મહાનુભાવોને આવકારવા આર્ટિસ્ટ એવી દિવ્યા ચિત્રો લઇ રોડ શોમાં ઉભી હતી અને બન્ને વડાપ્રધાન તેમને મળ્યા ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા. પૂર્વોક્ત મુજબ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિજનો સાથે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા…
Read Moreરૂ.૨ કરોડના ખર્ચે એસ.ટી. નિગમની અદ્યતન સુવિધાયુક્ત ૧૦ નવીન વોલ્વો બસોને સુરતના વાય જંક્શન પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે વાહન વ્યવહાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરતના વાય જંક્શન પરથી રૂ.૨ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC)ની ૧૦ નવીન અદ્યતન વોલ્વો બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. નવી વોલ્વો સુરતથી અમદાવાદ, વડોદરા અને રાજકોટના રૂટ પર આવાગમન કરશે. મંત્રીઓએ વોલ્વો બસચાલકોને પ્રતિકરૂપે બસની ચાવીઓ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ST નિગમની નવીન વોલ્વો દિવાળીના તહેવારમાં રાજ્યના નાગરિકો માટે ન્યૂનતમ…
Read Moreકલેકટર બીજલ શાહે સમગ્ર તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, મોરબી જિલ્લા કલેકટર બીજલ શાહે,શહેર પોલીસ કમિશનર નર્સિમ્હા કોમાર સાથે ટાટા એરબસ ફેસિલિટી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે છેલ્લા તબક્કાની તૈયારીઓનું ઝીણવટ સાથે નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુ મમતા હિરપરા, મહેસૂલ અને પોલીસ અધિકારીઓ, પ્રાંત અધિકારી તથા વિવિધ વિભાગોના અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ ઉપરાંત એસેમ્બલિંગ યુનિટ ખાતે પ્રધાનમંત્રીની સ્પેનના પ્રધાનમંત્રી સાથેની મુલાકાત સંદર્ભમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાની સાથે કંપનીના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.
Read More“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ગ્રામ્ય તથા કચ્છની નગરપાલિકાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન સફાઇ કરાઇ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છની વિવિધ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. જે અન્વયે કચ્છના ગ્રામ્ય વિસ્તાર સાથે અંજાર, માંડવી, રાપર, નખત્રાણા, ભચાઉ, ભુજ, ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી. આ સાથે અંજાર તાલુકા પંચાયત ખાતે તલાટી અને સરપંચની રીફ્રેશર તાલીમ યોજાઇ હતી. કચ્છમાં ગ્રામ્યવિસ્તાર તથા નગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ સફાઇ કરીને સઘન સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા રાત્રિ અને દિવસના સઘન સફાઇ અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં જાહેર માર્ગો, જાહેર ચોક, સર્કલ વગેરે સ્થળોની નિયમિત સફાઇ સાથે…
Read More