હિન્દ ન્યુઝ, આણંદ અસામાજિક તત્વોએ શહેરની શાંતિ ડહોળવાનો ગણતરીના દિવસોમાં જ સતત બીજી વખત પ્રયાસ કર્યો આણંદ શહેરમાં શાંતિ ડહોળવાના કરતુત કરનાર અસામાજિક તત્વોને ઝડપવા પોલીસ વામણી પુરવાર થઈ રહી છે આણંદના જાહેર માર્ગ ઉપર મૃત ગૌ વંશની વાછરડું મળી આવતા નગરજનોમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. આ અગાઉ એક માસ પૂર્વે પણ નગરમાં ત્રણ જગ્યાએ પશુની હત્યા બાદ કપાયેલ મસ્તક સહિત શરીરના ટુકડા મળી આવ્યા હતા. કેટલાક ચોકકસ અસામાજીક તત્વો નગરની શાંતિને ડહોળવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપો વધી રહ્યા છે. જીલ્લા પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે તો…
Read MoreMonth: August 2023
નવસારી જિલ્લાનાં ડાભેલ ગામેથી ગૌમાંસ ઝડપાયું
હિન્દ ન્યુઝ, નવસારી સાજનભાઈ ભરવાડને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામે એક ખેતરમાં ગૌવંશની હત્યા થઈ રહી છે તેવી જાણ થતાં નવસારીના ગૌરક્ષકો એવા સાજનભાઈ ભરવાડ અને તેમની ટીમના ગૌરક્ષકો એવાં મોહિતભાઈ હિરાણી, સંતોષભાઈ સુરાણા, શૈલેષ શાહ (લુકકંડ), કલ્યાણભાઈ રબારી વિશ્વાસ ઉપાધ્યાયઓ દ્વારા નવસારીના એસપી સુશીલભાઈ અગ્રવાલ (જૈન) અને ડીવાયએસપી રાઈનો સંપર્ક કરતા તેમને તાત્કાલિક મરોલીના પીઆઇ કે.એલ.પટનીનો સંપર્ક કરી તરત જ મરોલી પોલીસ એ આશરે 20 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું અને કસાઈ દ્વારા એક બળદની જીવ હત્યા કરવામાં…
Read Moreબોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
“મારી માટી- મારો દેશ” હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ બોટાદ જિલ્લાવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો દેશ કાર્યક્રમ થકી…
Read Moreસમગ્ર બોટાદ જિલ્લામાં “માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન” થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવાશે
હિન્દ ન્યુઝ, બોટાદ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘ મેરી મીટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમ યોજાશે. બોટાદ જિલ્લામાં આ સમગ્ર આયોજનને સુચારું પાર પાડવા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯ થી તા.૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના…
Read Moreમહિસાગર કલેકટર અને પોલીસ અધિક્ષક દ્રારા અનોખી રીતે નારી વંદનની ઉજવણી
હિન્દ ન્યુઝ, મહિસાગર સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી નારીઓના કાર્યોને, તેમની નિષ્ઠા અને સમાજમાં તેમના યોગદાનને બિરદાવવા રાજ્ય સરકારે નારી વંદન ઉત્સવનો પ્રારંભ કર્યો છે તે અંતર્ગત બીજા દિવસે નારી વંદન ઉત્સવ નિમિતે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી અન્વયે કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી ખાતે આયોજિત કોફી વિથ કલેક્ટર અને પોલીસ અધિક્ષક કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રે આગળ પડતી મહિલા રમતવીરોનું અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને પોત્સાહિત કરી દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ઉપસ્થિત શાળાની બાળાઓને કે જેમને ફૂટબોલ,રમત-ફેન્સિંગ, જુડો, દોડવીર, ગોળાફેક, ૨૫…
Read Moreકાલાવડ ખાતે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું
હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ બાલંભડી રોડ પાસે આવેલ સ્વાગત રેસીડેન્સીમાં મનીષભાઈ રમણીકભાઈ સખિયા ના રહેણાંક મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાંથી એક મહિલા સહિત ૨૧ વ્યક્તિઓને રોકડા રૂપિયા ૧૧,૮૫,૦૦૦/- સાથે ઝડપી પાડતી જામનગર એલસીબી પકડાયેલ આરોપીઓ : 1. મનીશભાઈ રમણીકભાઈ સખીયા 2. કેતનભાઈ વાલજીભાઈ વૈષ્ણવ 3. રમેશભાઈ બચુભાઈ કરંગીયા 4. જગદીશભાઈ બાબુભાઈ દોંગા 5. પંકજભાઈ ઉર્ફે સરપંચ મનસુખભાઈ કાછડીયા 6. સુરેશભાઈ હંસરાજભાઈ વેકરીયા 7. જનકભાઇ વાસુદેવભાઈ માટકા 8. ખીમાભાઈ રામાભાઈ ભાટું 9. લક્ષ્મીબેન બટુકભાઈ જાપડા 10. બાબુભાઈ મચ્છાભાઈ બાંભવા 11. હિતેશભાઈ…
Read Moreએઈમટ્રોન ફાઉન્ડેશન દ્વારા ત્રંબા ગામે “એઇમટ્રોન લાઇબ્રેરી”નું લોકાર્પણ, રકતદાન કેમ્પ, હેલ્થ ચેકઅપ સહિતના કાર્યક્રમ યોજાયા
હિન્દ ન્યુઝ, રાજકોટ એઇમટ્રોન ફાઉન્ડેશન અમેરિકા સ્થિત સામાજિક સંસ્થા દ્વારા રાજકોટમાં મહિલા, યુવા અને બાળકોનાં સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, સ્કીલ ડેવલોપમેન્ટ, સેલ્ફ ડિફેન્સ, આર્ટ, ક્રાફટ જેવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સંસ્થા દ્વારા પોપ્યુલર સ્કૂલ, ત્રંબા ખાતે એઇમટ્રોન લાઇબ્રેરી તથા સાયન્સ લેબનું લોકાર્પણ, બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ, તેજસ્વી તારલાઓનું સન્માન, સીવણ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એઈમટ્રોન ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા એવા અમેરિકા સ્થિત મુકેશભાઈ વાસાણીની દીર્ઘદ્રષ્ટિ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવાની સામાજિક ભાવના સાથે અનેક સેવાકાર્યો હાથ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ 5 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.5,75,000/-દંડનો હુકમ કરેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ · રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘ભગવતી આઇસ્ક્રીમ એજન્સી’, ગોકુલનગર મેઇન રોડ, શેરી નં. 3, વિજય હોટલ વાળી શેરી, રાજકોટ મુકામેથી ‘AJANTA’S AMERICAN DRY FRUIT ICE CREAM (FROM 700 ML PACKED)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં MILK FAT નું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા (1)નમુનો આપનાર પેઢીના માલિક -ધવલકુમાર ચંદુભાઈ ખાખરીયા, (2)ઉત્પાદક પેઢીના નોમિની -પ્રકાશભાઈ અરવિંદભાઇ ગોહેલ તથા (3)ઉત્પાદક પેઢી -અજંતા આઇસ્ક્રીમ પ્રા.લી. ને મળી કુલ રૂ|.2,00,000/- (અંકે રૂપિયા બે…
Read More