હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા મા કાયમી ચીફ ઓફિસર ની બદલી થયા બાદ અલગ અલગ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને ચાર્જ મળતા નગર પાલિકા નો વહીવટ ઓરંભે ચડ્યો હતો. લાંબા સમય બાદ રેગ્યુલર ચીફ ઓફિસર હાજર થતાં પાલિકાના કર્મચારીઓ અને સતાધિશો એ રાહત અનુભવી હતી. રાધનપુર નગર પાલિકામાં છેલ્લા સાતેક માસથી ચીફ ઓફિસર ની જગ્યા ખાલી હતી. અને અલગ અલગ નગરપાલિકા ના ચીફ ઓફિસર ને રાધનપુર નગર પાલિકાનો ચાર્જ આપવામાં આવતા પાલિકા ના વહીવટ મા ખુબ અડચણો ઉભી થવા પામી હતી. જેમાં કર્મચારીઓ ના પગાર બિલ કે અન્ય…
Read MoreDay: October 14, 2022
ભાવનગરની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છનો વધારો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ટ્રાફિક ટ્રેનર અજય જાડેજાને ગુજરાત રાજ્યનાં વાહનવ્યવ્હાર વિભાગ દ્વારા બીજીવાર ગુજરાત સ્ટેટ રોડ સ્ટેટ સેફટી એવોર્ડ- ૨૦૨૨ થી નવાજવામાં આવ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા સતત બીજીવાર બહુમાન કરવામાં આવ્યું હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે. જેનાથી ભાવનગરની યશકલગીમાં વધુ એકનો વધારો થયો છે. આજે જ્યારે ટ્રાફિક અંગેની જાગૃતિ ઘટતી જાય છે અને તેને લીધે અકસ્માત અને તેને લઇને જાનમાલનું નુકશાન થાય છે ત્યારે અજય જાડેજા છેલ્લાં ઘણાં વર્ષોથી અકસ્માત ઘટાડવાના વિવિધ ઉપાયો દ્વારા તેની જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યાં છે. આ માટે તેઓએ તેમની કારમાં…
Read Moreભાવનગરના સિંચાઈ વિભાગના તત્કાલીન અધિકારીએ રાષ્ટ્રીયકક્ષાનો ’સ્કોચ’ઇજનેરી એવોર્ડ જીતી ભાવનગર
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગના તત્કાલિન કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા ડી.આર.પટેલને રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તેવાં ’સ્કોચ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભાલ વિસ્તાર કે જે નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઇ રહેતું હતું. તેથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમની કુનેહ અને રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે તેમણે ભાલ વિસ્તારમાં પાણી ભરાતાં વિસ્તારમાંથી પાણી વહન કરતી એક અલગથી ચેનલ તૈયાર કરીને આ ભરાયેલાં પાણીના નિકાલની અલગથી વ્યવસ્થા ગોઠવી હતી. પોતાના ઇજનેરી કૌશલ્યથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો…
Read Moreકેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૯ થી ૨૧ ઓકટોબર દરમ્યાન નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવ યોજાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૧૯ થી ૨૧ ઓકટોબર દરમ્યાન શાસ્ત્રી મેદાન ખાતે નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવનું આયોજન કરવામાં આવનાર છે, જેનું ઉદઘાટન દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે થશે, તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. આ આયોજન વિશે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં જે રાજ્યો દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં શ્રેષ્ઠ કાર્ય કરેલ છે તેનું આ નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ…
Read Moreદિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા
હિન્દ ન્યુઝ, રાજકોટ દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ન્યુ ૮૦ ફૂટ રોડ, નંદનવન મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ડેરી પ્રોડક્ટ, મસાલા તથા ખાદ્ય તેલના કુલ ૧૮ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. (૧)નીલકંઠ ડેરી ફાર્મ (૨)પ્રમુખરાજ ડેરી ફાર્મ (૩)99M સ્વીટ & નમકીન (૦૪)સહજાનંદ ડેરી ફાર્મ (૦૫)રાધિકા ડેરી ફાર્મ (૦૬)ધારેશ્વર ડેરી ફાર્મ (૦૭)ગોકુલ ડેરી ફાર્મ (૦૮)રાધે કૃષ્ણા ડેરી ફાર્મ (૦૯)ઝેપોલી બેકર્સ (૧૦)સાઈ વરુડી ડેરી ફાર્મ (૧૧)આશાપુરા ફરસાણ (૧૨)એ -વન ફરસાણ માર્ટ (૧૩)પટેલ ફરસાણ & સ્વીટ (૧૪)એ પટેલ ડેરી & પ્રોવિઝન સ્ટોર (૧૫)શ્રી…
Read Moreઆગામી રવિવારે નાયબ સેકશન અધિકારી વર્ગ-૩ માટેની પરીક્ષા યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેકશન અધિકારી વર્ગ-૩ ની જગ્યાઓ માટેની પરીક્ષા આગામી તા.૧૬મી ઓકટો.૨૦૨૨ (રવિવાર) ના લેવાનાર છ. આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમ્યાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષાઓ દરમ્યાન ચોરીના…
Read Moreસમાજના વિવિધ પ્રશ્નોનુ સમાધાન તેમજ માર્ગદર્શનથી અનેક પરિવારોનું જીવન સુખમય બનાવતુ વેરાવળનુ “કુટુંબ સલાહ કેન્દ્ર”
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાયથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે ઘણા વર્ષોથી કાર્યરત છે. જેમાં સાસરીયા દ્વારા ત્રાસ, અન્યની દખલગીરી, શરાબનું વ્યસન, આર્થિક સંકડામણ, અનૈતિક સબંધ, દહેજ, ઘરેલું હિંસા, અપહરણ, બાળલગ્ન જેવા પ્રશ્નો માં સમાધાનકારી માર્ગદર્શન આપવામાં આવે છે. આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ ( એપ્રિલ-૨૨ થી સપ્ટેમ્બર-૨૨) ના છ માસ દરમ્યાન કુલ ૯૦ કેસો નોંધાયેલ હતા, જે પૈકી ૪૩ કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચે ના અણબનાવ ના ૨૩ કેસોમાં સમાધાન થયેલ, ૮ કેસોમાં પક્ષકાર…
Read More૧૫ ઓક્ટોબરે ભુજ ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગેની બેઠક આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન તેમજ વ્યવસ્થા અને દેખરેખની વિવિધ પ્રકારની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને માહિતગાર કર્યા હતાં તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાનાર છે. જે અન્વયે ટાઉન હોલ ભુજ -કચ્છ ખાતે ૧૫મી ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ બેઠક દરમ્યાન કલેક્ટરએ વિવિધ વિભાગની જનકલ્યાણની યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આપવાના થતા લાભો વધુને વધુ લાભાર્થીઓને…
Read Moreફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી તા.૧૫મી સુધી બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પૈકી ફોર-વ્હીલર ટ્રેકમાં તા.૧૨-૧૦-૨૦૨૨ના ટેકનિકલ ખામી સર્જાવાના કારણે રીપેરીંગ-મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટ્રેસ્ટ ટ્રેક પર ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી તા.૧૫/૧૦/૨૦૨૨ સુધી બંધ રહેશે. વધુમાં ટુ- વ્હીલર તેમજ અન્ય કલાસ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે એવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સોમનાથ ખાતે યોજાશે રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સુશાસનના સંકલ્પ સાથે જન કલ્યાણ માટે સતત કાર્યશીલ સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગરીબોને હાથો હાથ પહોંચાડવામાં આવશે. આ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કુલ ૧૦૪૬૮ લાભાર્થીઓને ૨,૯૮,૨૧,૩૨,૧૨૭ ની સહાય ચૂકવવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રીની સાથે જ વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ…
Read More