દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા

હિન્દ ન્યુઝ, રાજકોટ

        દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના ઉત્પાદન/વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ન્યુ ૮૦ ફૂટ રોડ, નંદનવન મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલજેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ડેરી પ્રોડક્ટ, મસાલા તથા ખાદ્ય તેલના કુલ ૧૮ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ.

       ()નીલકંઠ ડેરી ફાર્મ ()પ્રમુખરાજ ડેરી ફાર્મ ()99M સ્વીટ & નમકીન (૦૪)સહજાનંદ ડેરી ફાર્મ (૦૫)રાધિકા ડેરી ફાર્મ (૦૬)ધારેશ્વર ડેરી ફાર્મ (૦૭)ગોકુલ ડેરી ફાર્મ (૦૮)રાધે કૃષ્ણા ડેરી ફાર્મ (૦૯)ઝેપોલી બેકર્સ (૧૦)સાઈ વરુડી ડેરી ફાર્મ (૧૧)આશાપુરા ફરસાણ (૧૨)એ -વન ફરસાણ માર્ટ (૧૩)પટેલ ફરસાણ & સ્વીટ (૧૪)એ પટેલ ડેરી & પ્રોવિઝન સ્ટોર (૧૫)શ્રી રામ ડેરી ફાર્મ (૧૬)દેવ રેસ્ટોરન્ટની  સ્થળ પર ચકાસણી કરેલ.

  • ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે સ્વામિનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં નીચે દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન ૦૮ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

       (૧)શ્રી નાથજી આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ (૨)જે. કે. રેસ્ટોરન્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૩)ગેલમાં ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ (૪)કલ્યાણ ધ રિયલ ઇન્ડિયન ટેસ્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)કચ્છ માંડવી દાબેલી -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)સંગમ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)વોલ્ગા ઘી ડેપો -લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)સ્વામિનારાયણ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.

       તથા (૦૯)ખટુસ ફાસ્ટ ફૂડ (૧૦)ડે -નાઈટ ફાસ્ટ ફૂડ (૧૧)શ્રી નાથજી પાઉભાજી & પુલાવ (૧૨)રાજ શક્તિ સાઉથ ઇન્ડિયન & પાઉભાજી (૧૩)જય બાલાજી ફરસાણ (૧૪)બાલાજી અમુલ પાર્લર (૧૫)બાલાજી મેડિકલ સ્ટોર્સ (૧૬)ગાયત્રી ડેરી ફાર્મ (૧૭)ભગવતી ફરસાણ & સ્વીટ માર્ટ (૧૮)સ્કાય બેકરી & કેક શોપ (૧૯)સત્યમ જનરલ સ્ટોર (૨૦)રજવાડી ગોલા  ની  સ્થળ પર ચકાસણી કરેલ.

  • નમુનાની કામગીરી :-

       ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૫ નમૂના લેવામાં આવેલ.

(૧) ‘ડ્રાય ફ્રૂટ કસાટા મીઠાઇ (લુઝ)’: સ્થળ –” મેઘ મિલન ડેરી પ્રોડક્ટસ એલ.એલ.પી. ”         -‘તિરુપતિ’, કોઠારીયા કોલોની ક્વાટર નં. ૫૧૮,૫૧૯, નટેશ્વર મંદિરની બાજુમાં ગરબી ચોક, ભક્તિ નગર, રાજકોટ.

(૨) ‘મલાઈ મખની મીઠાઇ (લુઝ)’: સ્થળ – “સુધ્ધા ડેરી ફાર્મ & નમકીન” -કેનાલ રોડ,           કુંભારવાડા -૧૦ ની સામે, રાજકોટ.

(૩) ‘મલાઈ બોલ મીઠાઇ (લુઝ)’: સ્થળ – “શ્રી તિરુપતિ ડેરી ફાર્મ” -હસનવાડી -૪, બોલબાલા માર્ગ, રાજકોટ.

(૪) ‘ચોકલેટ ચિપ્સ લાડુ મીઠાઇ (લુઝ)’: સ્થળ – “શ્રી ગોકુલ ડેરી ફાર્મ ” -કસ્તુરી રેસિડેન્સી મેઇન રોડ, જીવરાજ પાર્ક, રાજકોટ.

(૫) ‘અંજીર બરફી મીઠાઇ (લુઝ)’: સ્થળ – “શ્રી ગોવર્ધન ડેરી ફાર્મ” -સદગુરુ સાનિધ્ય            ટાવર, સત્યસાઈ હોસ્પિટલ રોડ, રાજકોટ.

Related posts

Leave a Comment