રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) મહુવાનું વડાપ્રધાન લોકાર્પણ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સંચાલિત વિકસતી જાતિની છાત્રાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) મહુવા ખાતે કાર્યરત છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર, સેકન્ડ ફલોર તથા સ્ટેર કેબીન એરીયા મળી કુલ– ૨,૫૦૬ ચો.મી. માં બાંધકામ કરવામાં આવેલ છે. અત્યાધુનિક સુવિધા સાથે કુલ-૧૦૦ છાત્રાની ક્ષમતા સાથેની છાત્રાલય બનેલ છે. જેમાં ૨૪ છાત્ર રૂમ, લાઇબ્રેરી, રસોડું, ભોજનાલય, વોર્ડન ક્વાર્ટર રૂમ, ઓફીસ, વિઝીટર રૂમ, સિક્યુરીટી કેબીન, ઇલેકટ્રીક રૂમ વિગેરે ભૌતિક સુવિધાઓ સાથે સદર છાત્રાલય ફર્નિચરથી સુ-સજ્જ બનાવેલ છે. આ છાત્રાલયમાં વિકસતી જાતિની કન્યાઓને રહેવા તથા જમવાની…

Read More

આગામી તા. ૨૯ મી ના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે તળાજા ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર           રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટે ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યા કેળવણી માટેની પ્રતિબધ્ધતાના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોડેલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(કે.જી.બી.વી.) હોસ્ટેલ સંકુલનું એક પછી એક નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજ શ્રૃંખલામાં ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રૂા. ૧૦ કરોડનાં ખર્ચે વિશાળ કેમ્પસમાં મોડેલ સ્કૂલ અને ૨૦૦ જેટલી કન્યાઓ એકસાથે રહી શકે તેવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોડેલ શાળામાં કુલ ૧૫ જેટલાં અદ્યતન વર્ગખંડ,…

Read More

માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરીને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરતાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે માતાના મઢ જઈ રહેલા પદયાત્રાળુઓની સેવા માટેના વિવિધ કેમ્પની મુલાકાત લઈને મા આશાપુરાના દર્શન કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષએ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરીને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. અધ્યક્ષએ માધાપરથી માતાના મઢ સુધીના રસ્તામાં સેવા અર્થે શરૂ કરાયેલા વિવિધ કેમ્પની મુલાકાત લઈને યાત્રાળુઓની માં જગદંબા પ્રત્યેની શ્રદ્ધાને વંદન કર્યા હતા. તેઓએ વર્ષોથી સેવા અર્થે કેમ્પનું આયોજન કરનાર વિવિધ સંસ્થાઓ, ગ્રુપ અને સેવાભાવી લોકોની પદ યાત્રાળુઓની સગવડ માટેની કામગીરીને બિરદાવી હતી. માધાપરથી માતાના મઢ સુધીના રસ્તામાં અધ્યક્ષાએ પદયાત્રાનું અભિવાદન ઝીલીને તેમની…

Read More

સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા નું પીપાવાવ એપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, અમરેલી      તા.૨૪/૦૯/૨૦૨૨ ના સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા તથા ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઇ ચૌધરી, સાંસદ નારણભાઈ, કૌશિકભાઇનું પીપાવાવ એપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શિયાળબેટ અને જાફરાબાદમાં માચ્છીમારી અને સાગરખેડુ ને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડયુ. આ તકે રાજયકક્ષાના મંત્રી આર.સી.મકવાણા તથા પ્રદેશ અગ્રણી ભરતભાઈ પંડ્યા, નશાબંધી આબકારી બોર્ડના ડાયરેકટર જીવનભાઈ બારૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ, પીઠાભાઈ, ભુપેન્દ્રભાઈ, શિયાળબેટ સરપંચઓ સહીત ચુંટાયેલા અને સંગઠનના હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હેમુ શિયાળ, અમરેલી

Read More

યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસના “સેવા પખવાડિયું” અંતર્ગત જૂનાગઢ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા Run For Development મેરેથોન યોજાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ આપણા યશસ્વી પ્રધાન સેવક માન. નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિત્તે જુનાગઢ યુવા મોરચા દ્વારા સાત દિવસ માટે સેવા પખવાડિયાની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે છ વાગ્યાથી લઈ નવ વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૫ વર્ષના બાળકથી લઈ ૮૦ વર્ષના વડીલો એ ભાગ લીધો હતો જ્યારે આ વડીલો મેરેથોન માટે દોડ લગાવી તે જોઈ યુવાનોમાં પણ ઉર્જા જોવા મળી હતી. ચાલ રાઉન્ડમાં આ…

Read More

‘યોગાસન’ નો સૌ પ્રથમવાર ‘નેશનલ ગેમ્સ -૨૦૨૨’માં સમાવેશ

હિન્દ ન્યુઝ,અમદાવાદ            ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૩૬મી નેશનલ ગેમ્સનું ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર દરમિયાન આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે સૌ પ્રથમવાર યોગાસનને નેશનલ ગેમ્સમાં સ્થાન મળ્યું છે, જેના લીધે હવે રમત સ્વરૂપે વિશ્વને ‘યોગાસન’નું આધુનિક સ્વરૂપ જોવા મળશે. આ રાષ્ટ્રીય રમતોત્સવમાં યોગાસનના સમાવેશ થકી ગુજરાત હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઇન્ડિયા’ અને ‘યોગા ફોર લાઈફ’ મંત્રોને ‘યોગા એઝ સ્પોર્ટ્સ’ અને યોગાસન@નેશનલ ગેમ્સ થકી સાર્થક કરશે. રમત તરીકે યોગાસન સ્પર્ધાઓ સામાન્ય રીતે ત્રણ મુખ્ય ઇવેન્ટ્સમાં યોજાય છે – કલાત્મક, લયબદ્ધ અને પરંપરાગત. કલાત્મક…

Read More

માતાના મઢ રૂટ પર ટ્રાફિક નિયમન માટે ભારે/અતિભારે વાહનોની અવરજવર પર જાહેરનામાં દ્વારા પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ આસો નવરાત્રી પર્વ તા. ૨૬/૦૯/૨૦૨૨ થી તા. ૦૪ /૧૦/૨૦૨૨ તથા તા. ૦૫/૧૦/૨૦૨૨ ના રોજ દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે . આ તહેવારો દરમિયાન જિલ્લાના તથા જિલ્લા બહારથી શ્રદ્ધાળુઓ પગે ચાલીને માતાનામઢ ખાતે દર્શનાર્થે જાય છે જેથી માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિર તથા રસ્તા પર શ્રધ્ધાળુ લોકોની ઘણી ભીડ થવાની સંભાવના રહેલી છે તેમજ પદયાત્રીઓના માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે આથી મિતેશ પંડયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ -ભુજએ તેમને…

Read More

ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપીર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવતા સીએચઓ પિન્કીબેન

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના ગોરેવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તક આવેલ હાજીપીર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રના ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર કર્યો છે. દેશમાં ‘પોલિયો મુક્ત ભારત અભિયાન’ હેઠળ શૂન્યથી પાંચ વર્ષનાં બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણી ભરાયેલા દુર્ગમ વિસ્તારના ભીટારા મોટા અને ભીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરકલ,…

Read More

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી

  હિન્દ ન્યુઝ, રાજકોટ • રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૦ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.   (૧)સીતારામ ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ (૨)ખોડિયાર જનરલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૩)માધવ હોટેલ -લાઇસન્સ બાબતે નોટિસ (૪)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૦૫)રાજુભાઇ પાણીપૂરીવાલા -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)શિવશક્તિ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ…

Read More