સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા નું પીપાવાવ એપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત

હિન્દ ન્યુઝ, અમરેલી

     તા.૨૪/૦૯/૨૦૨૨ ના સાગર પરિક્રમા યાત્રા અંતર્ગત ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા તથા ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઇ ચૌધરી, સાંસદ નારણભાઈ, કૌશિકભાઇનું પીપાવાવ એપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શિયાળબેટ અને જાફરાબાદમાં માચ્છીમારી અને સાગરખેડુ ને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડયુ. આ તકે રાજયકક્ષાના મંત્રી આર.સી.મકવાણા તથા પ્રદેશ અગ્રણી ભરતભાઈ પંડ્યા, નશાબંધી આબકારી બોર્ડના ડાયરેકટર જીવનભાઈ બારૈયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ, પીઠાભાઈ, ભુપેન્દ્રભાઈ, શિયાળબેટ સરપંચઓ સહીત ચુંટાયેલા અને સંગઠનના હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હેમુ શિયાળ, અમરેલી

Related posts

Leave a Comment