રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી

  હિન્દ ન્યુઝ, રાજકોટ
• રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૦ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  
(૧)સીતારામ ડેરી ફાર્મ -લાઇસન્સ બાબતે નોટિસ (૨)ખોડિયાર જનરલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૩)માધવ હોટેલ -લાઇસન્સ બાબતે નોટિસ (૪)ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ (૦૫)રાજુભાઇ પાણીપૂરીવાલા -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)શિવશક્તિ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)દ્વારકાધીશ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૯)બંશીધર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૧૦)લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. 
તથા (૧૧)શ્રદ્ધા જાંબુ (૧૨)અક્ષય બેકર્સ (૧૩)કૈલાશ ડેરી ફાર્મ ની  સ્થળ પર ચકાસણી કરેલ.
• રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે પોપટપરા વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૨ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  
(૧)શિવ કિરાણા ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ (૨)સર્વોદય કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૩)શ્રી રામ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૪)શિવ જનરલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)વિનાયક મેડિકલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)શ્રદ્ધા મેડિકલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૭)મહાદેવ કરિયાણા ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૮)ક્રિશ્ના ઘૂઘરા & પકોડા -લાઇસન્સ બાબતે નોટિસ (૦૯)રિધ્ધિ સિધ્ધી સેલ્સ & જનરલ સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૧૦)શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ બાબતે નોટિસ (૧૧)વિશાલ પાન -લાઇસન્સ બાબતે નોટિસ (૧૨)રાજશક્તિ આઇસક્રીમ -લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (૧૩)ભોલેનાથ કિરાણા ભંડાર (૧૪)નવરંગ ડેરી ફાર્મ (૧૫)શ્રીજી આઇસક્રીમ & કોલ્ડ્રિંક્સ  (૧૬)સંતોષ ફરસાણ (૧૭)હરી ઓમ આઇસક્રીમ (૧૮)હરિ ઓમ સેલ્સ & બેકરી (૧૯)શ્રી ક્રિશ્ના ડેરી ફાર્મ (૨૦)શ્રી શક્તિ પાન & કોલ્ડ્રિંક્સની  સ્થળ પર ચકાસણી કરેલ.
• નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ. 
(૧) ‘મિક્સ દૂધ (લુઝ)’: સ્થળ – “નાગબાઇ ડેરી ફાર્મ” -ઉત્સવ સોસાયટી મેઇન રોડ,       સેટેલાઈટ ચોક, મોરબી રોડ, રાજકોટ. 
(૨) ‘મિક્સ દૂધ (લુઝ)’: સ્થળ – “ગજાનંદ ડેરી ફાર્મ & જનરલ સ્ટોર” -શ્યામ પાર્ક – ૪, રામ રણુજા મંદિર પાછાળ, શ્રી ઓમનાથ મહાદેવ સામે, રાજકોટ.

Related posts

Leave a Comment