હિન્દ ન્યુઝ ભાવનગર ભાવનગર શહેરનાં વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રામાપીરમંદિર પાસે ગોપાલનગરમાં ૧૦ લાખના ખર્ચે આર. સી. સી. રોડનાં કામો, મેલડીમાંનાં મંદિર પાસે ૮.૫૦ લાખના ખર્ચે આર. સી. સી. રોડનાં કામો, તેમજ ૧૭ લાખના ખર્ચે ગુરૂનગરથી હાદાનગરને જોડતાં રોડને રીકાર્પેટ કરવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીએ સ્થાનિક રહેવાસીઓને મળીને તેમના લોક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. તેમજ આર.સી.સી. રોડ બનવાથી થયેલ સુવિધામાં વધારા અંગે માહિતગાર કર્યા હતાં. આ તકે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા તેમજ વોર્ડનાં કોર્પોરેટરઓ, આગેવાનો તેમજ…
Read MoreDay: August 5, 2022
પર્યાવરણમિત્ર યોજના અતરંગ સોયલા ગ્રામપંચાયત દ્રારા વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયેલ
હિન્દ ન્યુઝ, સાણંદ સોયલા ગામ ખાતે પર્યાવરણ જાળવણી ના હેતુ થી સોયલા ગ્રામપંચાયત ગાર્ડન નું નિર્માણ થવા જઈ રહ્યું છે તે જગ્યા પર પર્યાવરણ મિત્ર યોજના અંતર્ગત વુક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવા મા આવેલ જેમાં ધારાસભ્ય કનુભાઈ વતી, કિરીટભાઈ તથા જિલ્લા સદસ્ય ભરતભાઈ ગોહેલ,તાલુકા સદસ્ય નરેશભાઈ પરમાર તથા સરપંચ વતી કિરણભાઈ વાઘેલા, હર્ષભાઈ વાઘેલા એવમ પંચાયત સદસ્ય તથા ગ્રામજનો, સ્કૂલ ના બાળકો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ વિશે વુક્ષ જતન કરવું તે વિશે ચર્ચા કરવા મા આવી અને સૂત્રો પણ કરવા મા આવ્યા વૃક્ષો – આપણા મિત્રો,વૃક્ષો વાવો,જીવન બચાવો વૃક્ષ…
Read Moreનીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જિજ્ઞાસા આંતરરાષ્ટ્રીય પ્રશ્નોતરી સ્પર્ધા સંદર્ભે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, સાણંદ સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મિનીસ્ટ્રી ઓફ પેટ્રોલીયમ એન્ડ નેચરલ ગેસ, મિનીસ્ટ્રી ઓફ કલ્ચર ના સહયોગથી ઇન્ડિયન ઓઈલ દ્વારા જિજ્ઞાસા ક્વિઝ સ્પર્ધા વિશે માહિતી આપવામાં આવી હતી. ઇન્ડિયન ઓઈલના સુશીલકુમાર, ચીફ મેનેજર અને બીપીનભાઈ ભારતી, ચીફ મેનેજરે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, જનરલનોલેજ, પર્યાવરણ,વગેરે વિષયને ધ્યાનમાં લઇ પ્રશ્નો પુછી સાચા જવાબ આપેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. અને આંતરરાષ્ટ્રીય જિજ્ઞાસા ક્વિઝ પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. સંસ્થાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા અને પ્રધાનાચાર્ય ડૉ.મનીષભાઈએ વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ…
Read More