પ.પૂ. રત્ન શિરોમણી શ્રી સ્વ. ધર્મજીવન દાસજી સ્વામીની 32 મી પુણ્ય સ્મૃતિ પ્રસંગે સ્વામિનારાયણ જપયજ્ઞ પુ્ણાહુતિ પસંગ ઓજાયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા     સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા ખાતે નરસી પરા સ્વામિનારાયણ મંદિર દ્વારા ધ્રાંગધ્રા ભગવતધામ મંદિર ખાતે સ્વ ધર્મજીવન દાસજી સ્વામીની 32 મી પુણ્ય સ્મૃતિ પ્રસંગે સ્વામિનારાયણ જપયજ્ઞ પુ્ણાહુતિ પસંગ ઓજાયો મુખ્ય મહેમાન આઈ. કે જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રી) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભગવતધામ ના સ્વામીશ્રીઓ, મહંતશ્રીઓ, સંતો, હૈદરાબાદ થી પધારેલ સ્વામીશ્રી, મહંતશ્રીઓ, વિરમગામ થી પધારેલ સ્વામી શ્રી, મહંતશ્રીઓ, સંતો, સતાધાર થી પધારેલ સ્વામીશ્રી, સંતશ્રીઓ, ધ્રાંગધ્રા શહેર ના વિવિધ મંદિરના મહંતશ્રીઓ તેમાં ધ્રાંગધ્રા શહેર સંગઠન પ્રમુખ કિરીટસિંહ જાડેજા તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકા ના પ્રમુખ કલ્પનાબેન રાવલ દર્શનાબેન પુજારા હોદેદાર,દરેક…

Read More

કેન્દ્રિય રાજયમંત્રી કેલાસભાઇ ચૌધરીએ લાભાર્થી પરીવારને મળી તેમનો ઉત્સાહ બમણો કર્યો હતો

હિન્દ ન્યુઝ, ભુજ “સરકારે સપનાનું ઘર બનાવવામાં સહાય કરી છે. જુઓને આ ઘર આવા ઘરમાં કોને મજા ના આવે ?! ” આમ બોલીને પ્રધનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રૂ.૧.૨૦ લાખની સહાય મેળવી ૧ રૂમ રસોડુ, ઓસરી અને આંગણાવાળુ સુંદર મકાન બતાવતા ગૃહસ્વામીની હંસાબેન મહેશ્વરી પાકુ શૌચાલય, બાથરૂમ , અગાસીવાળુ મકાન બતાવી હરખભેર ફરી કહે છે” એમાય મંત્રીને સરકાર પોતે આવી મહેમાન બને તો આનંદ કેવડો બેવડાઇ જાય બેન.. ” કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના તલવાણા ગામે કલરકામ કરી રોજીરોટી મેળવી પાંચ જણાનું ગુજરાન ચલાવતા ધીરજભાઇ મહેશ્વરીને ત્યાં તાજેતરમાં કેન્દ્રિય કૃષિ અને…

Read More

જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનાસભર નિર્ણય

હિન્દ ન્યુઝ, ભાવનગર વર્તમાન રાજ્ય સરકાર તો સંવેદનશીલ છે જ પણ તેનું તંત્ર પણ તેવું સંવેદનશીલ છે. તેનું ઉદાહરણ પૂરું પાડતાં સીટી મામલતદારની કચેરી આગામી તા. ૧૯ મી જૂનના રોજ રવિવારે પણ ખુલ્લી રહેશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શાળા અને કોલેજોના નવાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. આથી વિદ્યાર્થોઓને જરૂર પડતાં વિવિધ પ્રમાણપત્રો લેવાં માટેની અગવડતા ન પડે તે માટે આ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલ શૈક્ષિણક બોર્ડનાં પરિણામો અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને આગળનાં અભ્યાસક્રમ માટે જાતિ, આવકનાં પ્રમાણપત્રો, નોન ક્રિમિલેઅર સર્ટિફિકેટ, ઇ.ડબલ્યુ.એસ.…

Read More

ભારતીય એરફોર્સના ફલાઈંગ ઓફિસર અને પાલિતાણાના રોહિશાળાના હોનહાર પૂત્ર દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયાના પાર્થિવ દેહને સન્માન સાથે આવકારતાં મેયરશ્રી કિર્તીબેન દાણીધારીયા અને આગેવાનો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય એરફોર્સના ફલાઈંગ ઓફિસર અને પાલિતાણાના રોહિશાળાના હોનહાર પૂત્ર દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયાના પાર્થિવ દેહને લઇને એરફોર્સનું ખાસ વિમાન આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા સંપૂર્ણ સન્માન સાથે ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયાએ સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિથી પાર્થિવ દેહને આવકાર્યો હતો. આજરોજ સવારે ભાવનગર એરપોર્ટ ખાતે દિવંગત સ્વ.જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા (ફલાઈંગ ઓફિસર સ્કવોર્ડન-૯ ગ્વાલિયર એરફોર્સ ) ગઇકાલે દિવંગત થતાં તેઓના પાર્થિવ દેહને ગ્વાલિયરથી એરફોર્સના વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થના સ્વજનોઅને ભાવનગરના ગણમાન્ય નાગરિકોની હાજરીમાં તેઓના પાર્થિવ દેહને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી…

Read More

સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ના નેતૃત્ત્વ નીચે સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી ભાગ રૂપે રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ સીંગાળા ના માર્ગદર્શન હેઠળ “સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ” ના ઉત્તમ આયોજન ના ભાગ રૂપે વિકાસ તીર્થ બાઇક તીરંગા યાત્રા નું આયોજન તારીખ 14-06-2022 ના રોજ રાજકોટ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કરવામા આવ્યું. આ તકે રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કરણભાઇ લાવડિયા, મહામંત્રી હેપીનભાઈ રૈયણી, ઉપપ્રુખ અજીતભાઈ ગમારા, રાહુલભાઇ…

Read More

૨૨ જુને, બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓ માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડના યુનિટ-૧ અને ૨, રાણપુર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ અથવા આઈ.ટી.આઈ ઇન ટેકનીકલ ટ્રેડ પાસ અથવા ડિપ્લોમા ઇન મીકેનીકલ/ ઓટોમોબાઈલ/ મેટ્રોલોજી પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૨/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે. ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવાનાર રોજગાર વાંચ્છુઓએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ…

Read More

બોટાદ જિલ્લામાં PGVCL વર્તુળ કચેરીની સરાહનીય કામગીરી : વીજ વિભાગને મળેલી ૧૬૬ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, બોટદા બોટદા વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની સિઝનમાં લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બોટાદ જિલ્લા PGVCL વર્તુળ કચેરી દ્વારા તા.૧૩ મી જુન, ૨૦૨૨ થી તા.૧૪ મી જુન, ૨૦૨૨ દરમિયાન શહેરી/ ગ્રામ્ય વિસ્તારમાંથી લાઇટબંધ, ડીમ પાવર, વીજ ટ્રાન્સફોર્મર બળી ગયેલ હોય, વીજ થાંભલાથી વાયર ઢીલો/ તુટી ગયેલ હોય તેવી PGVCL ને અનુલક્ષીને મળેલી તમામે તમામ ૧૬૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાયો છે. તેવી જ રીતે દિવસ દરમિયાન ફોલ્ટમાં હોય તેવી ૨૪ લાઇનોને રિપેરીંગ કરીને વીજ પુરવઠો ચાલી કરી…

Read More

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારનાં વેળાવદર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં વેળાવદર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૬૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૫૦ પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં. બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, નીર્મોહીબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, અંકિતાબહેન ભટ્ટ, યોગેશભાઈ શાહ તથા નિરમા લીમીટેડનાં કલ્પેશભાઈ પટેલ અને ગામનાં સરપંચશ્રી મુકેશભાઈ તથા આચાર્ય વિક્રમસિંહની…

Read More

ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર ૩૭ મી રથયાત્રાની તૈયારીઓને લઇને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, છેલ્લા ૩૬ વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૩૭ મી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. પૂર્ણ ધાર્મિક શ્રધ્ધા સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ…

Read More

વરસાદની ઋતુમાં વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે તેનાથી સાવધાની રાખવાં માટે શું કરવું જોઇએ

હિન્દ ન્યુઝ, ભાવનગર હાલમાં વર્ષાઋતુ-૨૦૨૨ની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં વીજળી પડવાને કારણે માનવ–પશુઓ મૃત્યુના બનાવ બનવા પામેલ છે. કુદરત સર્જિત આફત સામે લડી શકવાનું તો માનવનું ગજુ નથી. પરંતે તેની સામેની અગમચેતી કે સાવધાની નુકશાની અને માનવખુવારી અટકાવી શકાય છે. આવી જ એક કુદરતી આફત છે. આકાશીય વીજળી…માત્ર એક જ સેકંડમાં કરોડો વોલ્ટના ઝટકાથી તે અનેક ખુવારી કરી શકે છે ત્યારે તેનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય તે જાણવું આપણાં સૌ માટે અગત્યનું બની રહેશે. તેની ગંભીરતા પારખીને આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવાં માટે નીચે મુજબના પગલાં ભરવાં જિલ્લા…

Read More