સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ના નેતૃત્ત્વ નીચે સુશાસન કાર્યક્રમ અંતર્ગત સરકાર ના સફળ 8 વર્ષ ની ઉજવણી ભાગ રૂપે રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષભાઈ સીંગાળા ના માર્ગદર્શન હેઠળ “સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહ ” ના ઉત્તમ આયોજન ના ભાગ રૂપે વિકાસ તીર્થ બાઇક તીરંગા યાત્રા નું આયોજન તારીખ 14-06-2022 ના રોજ રાજકોટ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કરવામા આવ્યું. આ તકે રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કરણભાઇ લાવડિયા, મહામંત્રી હેપીનભાઈ રૈયણી, ઉપપ્રુખ અજીતભાઈ ગમારા, રાહુલભાઇ છૈયા મંત્રીહિરેનભાઈ , ગણેશભાઈ, ગીરધરભાઇ, દર્સિતભાઈ તથા સમગ્ર રાજકોટ યુવા ભાજપ ની ટીમ હજાર રહી હતી.

રિપોર્ટર : ગણેશ ગોહેલ, રાજકોટ

Related posts

Leave a Comment