હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા શહેરમાં આગામી તા.૧૫/૦૩/૨૦૨૨ તથા તા.૧૬/૦૩/૨૦૨૨ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયો મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોવાથી કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન-મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય, તેનુ નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા ખાતે યોજાનાર…
Read MoreDay: March 12, 2022
હોળી-ધુળેટીનાં તહેવારોને અનુલક્ષીને જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૧૭/૦૩/૨૦૨૨ નાં રોજ હોળી તથા તા.૧૮/૦૩/૨૦૨૨ નાં રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમ્યાન જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતાં લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઉભી કરે છે તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે. જેથી અકસ્માત, તકરારો થવાની શકયતાઓ હોઇ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેર હિતમાં ફરમાવુ છું કે,…
Read Moreભાવનગર જિલ્લામાં આગામી ૨૦ થી તા.૨૬ માર્ચ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ની સ્પર્ધાઓનો શુભારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ – ૨૧-૨૨ નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે ભાવનગર શહેરકક્ષામાં તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૮/૦૩/૨૦૨૨ સુધી શાળા/ગ્રામ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ યોજાશે. ત્યારબાદ તાલુકાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથ્લેટીક્સ, ચેસ, રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, યોગાસન, વોલીબોલની સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ સુધી તાલુકાવાર નક્કિ થયેલા સ્થળો મુજબ યોજાશે. આ ઉપરાંત જિલ્લાકક્ષા સ્પર્ધા તા.૨૦/૦૩/૨૦૨૨ થી તા.૨૬/૦૩/૨૦૨૨ સુધી યોજાશે જેમાં ફુટબોલ, સ્કેટીંગ, સ્વીમીંગ, બેડમિન્ટન,…
Read Moreઅલંગ પાસે બાબરવા ખાતે રવિવારે શ્રી છગનદાદા કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ
હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણાર અંતર્ગત અલંગ પાસે બાબરવા ખાતે રવિવારે છગનદાદા કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ યોજાશે. અહીં અધ્યક્ષ સ્થાને સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરી રહેશે. કર્મયોગી સંસ્થા એટલે માતુ કાશીબા હરિભાઈ ગોટી સંસ્થાના આયોજન સાથે રવિવારે અલંગ પાસે બાબરવા ખાતે રવિવારે છગનદાદા કન્યા છાત્રાલયનો લોકાર્પણ સમારોહ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં અધ્યક્ષ સ્થાને જાણિતા સાહિત્યકાર ચિંતક રઘુવીર ચૌધરી રહેશે. શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા મણાર અંતર્ગત અલંગ પાસે બાબરવા ખાતેના આ સમારોહમાં અગ્રણીઓ ઓધવજીભાઈ પટેલ તથા ચેતનસિંહ વાળાના હસ્તે દીપ પ્રાગટય કરાશે. આ પ્રસંગે રાજનભાઈ ભટ્ટ, પોપટભાઈ બાથાણી તથા સવજીભાઈ ગાંગાણીના…
Read Moreઆંકોલાળી ગામે લોકભારતીના જળસંચય વિભાગ દ્વારા થશે આડબંધનું નિર્માણ થશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જળસંચય વિભાગ, લોકભારતી દ્વારા પાલિતાણા પાસેના આંકોલાળી ગામે આડબંધનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું ખાતમુહૂર્ત આજે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાએ સ્થાનિક અગ્રણીઓ અને મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયું હતું. આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું કે, જળ એ જીવન છે. જળ વિનાના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ઇશ્વરના પ્રસાદીરૂપે આશીર્વાદ સ્વરૂપે વરસાદના ટીંપેટીંપાનો સદઉપયોગ થાય તે જરૂરી છે. આપણો વિસ્તાર દરિયાઇ પટ્ટીની ખારાશવાળો હોવાથી જમીનમાં પણ ખારાશનું પ્રમાણ વધતું જાય છે. આ આડબંધથી મીઠા પાણીનો સંગ્રહ વધતાં જમીનનું સ્તર પણ સુધરશે. આંકોલાળી અને આસપાસના ગામના લોકોને મોટા પ્રમાણમાં સિંચાઇનો પણ…
Read Moreજસદણ ગ્રાહક સુરક્ષા મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જસદણ આજ રોજ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જસદણ વીંછીયા 15મી માર્ચ ગ્રાહક સુરક્ષા દિન અંતગત ગ્રાહક જગૃતિ સપ્તાહ 2022નું આયોજનના ભાગ રૂપે જસદણ શહેરમાં વૃંદાવન સ્કૂલ ખાતે એક મિટિંગનું આયોજન કરેલ જેમાં જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે પંકજભાઈ ચાંવ તેમજ મંત્રી તરીકે પ્રકાશભાઈ પ્રજાપતિ ની વરણી કારવામાં આવેલ આ તકે સમાજ સેવા સંગઠન જિલ્લાના સંયોજક યસવંતભાઈ જનાણી,હિમતભાઈ લાવડીયા, પરેશભાઈ જનાણી, મહેશભાઈ જિલ્લા મંડળ ના આગેવાનો તેમજ જસદણ શહેર અને તાલુકામાંથી જસદણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ,અલ્પેશભાઈ રૂપરેલીયા…
Read Moreઆપણું ગામ આપણું ગૌરવ : ગુજરાત પંચાયત મહાસંમેલન – આઝાદીના અમૃતકાળમાં ગામડાઓને સમૃદ્ધ કરવા સૌ જન પ્રતિનિધિઓ સંકલ્પબદ્ધ બને : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર પૂજ્ય બાપુના ગ્રામ સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવા ગામડાઓ વધુ વિકસિત બને ગુજરાત દેશને નવી રાહ ચીંધવા સમર્થ – આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના સંદર્ભે પંચ શકિત અને પંચાયતી રાજને સુદ્રઢ કરવા વડાપ્રધાનના પ્રેરક સૂચનો ઓગસ્ટ – ૨૦૨૩ સુધીમાં ગામડાઓને સમર્થ બનાવીએ ગામડાઓની સામુહિક તાકાત જ વિકાસનું મોટું માધ્યમ પ્રત્યેક ગામડામાં રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા પ્રભાતફેરીનું આયોજન જરૂરી ગામના જનપ્રતિનિધિઓ ૭૫ વૃક્ષોનું વાવેતર કરી વન નિર્માણનો સંકલ્પ કરે, પ્રત્યેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા ખેતતલાવડી – બોરીબંધ બનાવીએ – ગ્રામ પંચાયતોને જાહેર…
Read More