હિન્દ ન્યુઝ, મહિસાગર આદવાસિની પરંપરાગત ચાડીયાના મેળો હોળી ના તહેવાર પછી ઉજવવામાં આવે છે. જેમાં આદિવાસી ઢોલ અને તાસા વગાડી પગે ઘુઘરા બાંધી મન મેલી ને નાચતા જોવા મળે છે. આ મેળા માં આદિવાસી નેતા અને પુર્વ (માજી) કાંગ્રેસ ના એમ એલ એ જી.એમ.ડામોર તથા જીલ્લા એસ.ટી. સેલ ના પ્રમુખ વિજયભાઈ તથા સાલમભાઈ, માલવણ તાલુકા પંચાયત ના સંયોજક કાન્તિભાઈ ખાંટ અને નવા મુવાડા ના આદિવાસીભાઈઓ હાજર રહ્યા હતા આમ મેળો શાંતિ પૂર્વક ઉજવવામાં આવ્યો રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર
Read More