સી એસ સી મહીસાગર નું ગૌરવ….

હિન્દ ન્યુઝ, મહીસાગર અસંગઠિત કામદારોને (શ્રમજીવી) ભારત સરકાર દ્વારા ઈ-શ્રમ નોંધણી નો કાર્યક્રમ ચાલુ થયેલ જેમાં કોમન સર્વિસ સેન્ટર (મિનિસ્ટરી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી) ના અંતર્ગત સીએસસી વીએલઇ મહીસાગર જિલ્લાના સિંગનલી નાં રહેવાસી વિજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સમગ્ર ભારત વર્ષ માં પ્રથમ રચનાત્મક તેમજ ઉત્કૃષ્ટ રીતે શ્રમજીવી ની નોધણી કરી ભારત સરકાર ની યોજના ને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી સાહસિક કાર્ય કર્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડિજિટલ ઇન્ડિયા ના સપના ને એક નવી દિશા પર લઈ આવવા બદલ કેન્દ્રીય મિનિસ્ટર ભૂપેન્દ્રસિંગ યાદવ ના હસ્તે દિલ્લી ખાતે સમગ્ર ભારત દેશ…

Read More

8 માર્ચ મહિલા દિન પ્રસંગે બાળ શિક્ષકોનું અભિવાદન

હિન્દ ન્યુઝ, ભાવનગર પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવા માટે શહેરની 316 આંગણવાડી સાથે વર્ષ 2012 થી કાર્યરત શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે 10 માં વર્ષે તાલીમ “બાલવંદના” તા 2 માર્ચ થી શરૂ કરવામાં આવી. આ પ્રસંગે તાલીમનાં છઠ્ઠા અને અંતિમ દિવસે 360 આંગણવાડી કાર્યકરોની તાલીમનાં સમાપન દિવસે શિશુવિહાર સંસ્થાનાં પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે , ભાવનગરનાં બાળ કેળવણીકાર ઇન્દાબહેન ભટ્ટ તેમજ આઈ. સી.ડી. એસ પ્રોગ્રામ ઓફીસર સાવિત્રીબહેન નાથજી દવારા શહેર થી 316 આંગણવાડીનાં શિક્ષકોને જીવન શિક્ષણ ની તથા ક્રાફટ તાલીમ આપનાર ઉષાબહેન રાઠોડ તેમજ પ્રીતિબહેન ભટ્ટ શાંતિપ્રિય રમતો, બાળ અભિનય ગીતો અને પ્રાર્થનાની…

Read More

ભાવનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાવનગર ખાતે મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપાયી ઓપનએર થિયેટર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં મેયરએ મહિલા દિનની શુભકામનાઓ આપતાં જણાવ્યું કે, મહિલાઓ વાત્સલ્ય અને સેવાની કરૂણામૂર્તિ હોય છે. જેમ ગોળ વિના કંસાર અધૂરો છે, તેમ માતા વિના સંસાર સુનો બની જાય છે. આપણાં જીવનમાં ડગલેને પગલે સ્ત્રી શક્તિની જરૂર પડે છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,…

Read More

બોટાદ ખાતે મહિલા દિવસ નિમિત્તે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત “કિચન ગાર્ડન અને કેનિંગ” અંતે તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી અને વી.એમ. મહિલા કોલેજ, બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળાના અધ્યક્ષસ્થાને આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમીત્તે અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત “કિચન ગાર્ડન અને કેનિંગ” વિષય પર સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફળ-શાકભાજીના પરિક્ષણ અંગે બાગાયત અધિકારી સી.એન.પટેલ અને કિચન ગાર્ડન વીશે બાગાયત મદદનીશ પી.એચ.શિયાળીયા દ્વારા માહિતી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં બાળ સુરક્ષાને લગતી યોજનાઓ વિશે ગોરધનભાઇ મેર -બાળ સુરક્ષા અધિકારી દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ મહિલાઓ સ્વરોજગાર થકી આત્મનિર્ભર બને એવા ઉમદા આશયથી…

Read More

બોટાદ ખાતે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયતી અને સર્વેલન્સ કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ આજ રોજ બોટાદ ખાતે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સંચારી રોગ અટકાયતી અને સર્વેલન્સ કમિટિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગની ગત વર્ષ – ૨૦૨૧ અંતિત અને ચાલુ વર્ષ-૨૦૨૨ ની રોગચાળાની પરિસ્થિતિની સમીક્ષા અને કરેલ રોગ અટકાયતી કામગીરી અને કરવાની થતી કામગીરી વિશે સમીક્ષા કરવામાં આવી હતી. મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન અંતર્ગત મચ્છર ઉત્પત્તિ રોકવા માટે સોર્સ રીડકશનની કામગીરી માટે સરકારના જુદા જુદા વિભાગો જેવા કે, પંચાયત વિભાગ,પાણી પુરવઠા…

Read More

બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા ૮ મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ બોટાદ સ્થિત નાનાજી દેશમુખ હોલ, નગરપાલિકા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સુ. હંસાબેન મેરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રની અંદર – ગુજરાતમાં સ્ત્રીસશકિતકરણ માટે રાજ્ય સરકારે ખૂબ મોટા પ્રમાણમાં બજેટો ફાળવ્યા છે અને ખૂબ…

Read More

આજરોજ તા. 08-03-2022 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વેરાવળ બાર કાઉન્સિલના મહિલા એડવોકેટ ઉષાબેન કુસકીયા સહિતના મહિલા એડ્વોકેટેસઓએ મળીને વેરાવળ ડેપ્યુટી કલેકટર એસ. ઝણકાત મેડમનું સન્માન કરી મહિલા દિવસની ઉજવણી કરેલ

હિન્દ ન્યુઝ, વેરાવળ આજના આધુનિક યુગ માં પણ સ્ત્રીઓ માટે આગળ વધી પોતાનો સ્થાન બનાવવું એક પડકાર છે. આમ છતાં આ પડકારો ને જીલી ની પણ રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આગળ વધી છે. અને દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાની આવડતના પરચમ લહેરાવી રહી છે. આજે મહિલા ડોક્ટર, એન્જીનિયર, વકીલ, જજ, કલેકટર, ડેપ્યુટી કલેકટર, પોલીસ, પાયલેટ તેમજ આર્મી માં પણ મહિલાઓ છે. અને નારી એક શક્તિ છે જે સાબિત કરી દીધું છે. “મહિલા હોવાનું અમને ગર્વ છે.” ના નાદ સાથે ઉત્સાહ ભેર વેરાવળ ના ડેપ્યુટી કલેકટર એસ.ઝણકાત મેડમ ની કામગીરી થી પ્રભાવિત…

Read More

મહિલા સામખ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવણી

હિન્દ ન્યુઝ, શિક્ષણ વિભાગ હેઠળ મહિલા સામખ્ય સોસાયટી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૪ તાલુકાના ૨૨ ગામોના ૧૧૬ બહેનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ભાગરૂપે જીલ્લા સ્તરે પ્રગ્રામ કરેલ .આજના આ કાર્યક્રમમા મહિલાઓના તથા કિશોરીઓના પોષણ ના મુદા પર ખાસ ભાર મુકવામાં આવેલ તેમજ સરકાર ની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહિલા સામખ્ય દેવભૂમિ દ્વારકા જીલ્લા ના ફિલ્ડ સ્ટાફ તથા ઓફીસ સ્ટાફના બહેનો એ ભારે જહમત ઉઠાવી ક્રાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : ગૌરાંગ ભૂંડિયા, જામખંભાળિયા

Read More

આગામી માર્ચ-૨૦૨૨ મા એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની યોજાનાર પરીક્ષા માટે બોટાદ જિલ્લા ક્ક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી માર્ચ- ૨૦૨૨ મા એસ.એસ.સી. અને એચ.એસ.સી. રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અને મુંઝવણ અનુભવતા હોય છે. જે સંદર્ભે બોટાદ જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં સવારે ૧૦-૩૦ થી ૧૮-૦૦ કલાક સુધી ડૉ.એમ.કે.પટેલ મોબાઈલ નં.૯૯૭૮૦ ૬૮૦૬૯ અને ડૉ.ડી.આર.ઠાકુર મો.નં.૯૯૨૪૪ ૩૨૮૨૭ ઉપર સંપર્ક સાધી શકશે તેમજ સવારે ૧૧-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધી રીનાબેન મો.નં.૯૪૨૬૭ ૮૦૩૨૧ અને રીંકલબેન સી. મકવાણા…

Read More

હઝરત ઈમામ હુસેન (અ.સ)ની વિલાદત પ્રસંગે કોડીનારમાં હિન્દુ-મુસ્લિમોની એકતા રેલી નીકળી કરબલાના મહાન શહીદ

હિન્દ ન્યુઝ, કોડીનાર કરબલાના મહાન શહીદ હઝરત ઈમા હુસેન.અ.સ.ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે કોડીનાર શહે૨માં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર બુખારી મોહલ્લા સમાજ અને બુખારી સૈયદ ધર્માદા રો.ભા. ટ્રસ્ટ દ્વારા હઝરત ઇમામ હુસૈન રદી.ના જન્મ દિવસના મુબારક દિવસે શહેરની એકતા અને ભાઈચારા માટે આજે સાંજે ૫ કલાકે બુખારી મોહલ્લામાંથી મૂળ દ્વારકા રોડ સ્થિત કરબલા સુધી ભવ્ય એકતા રેલી કાઢવામાં આવી હતી. એકતા રૈલીમાં કોડીનાર શહેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસી ભાઈ બારડ અને પીન્ટુભાઇ બારોટ અને રામભાઈ વાઢેર, અને મૌલાના અસગર મહેંદી, મૌલાના મુકતાર રહેમ, હાજી…

Read More