જામ ખંભાળિયા ખાતે શ્રી લોહાણા મિત્ર મંડળ ટીમ દ્વારા આયોજિત પ.પૂ.શ્રી જલારામ બાપા ની ૧૪૧ મી પુણ્યતિથી નિમિતે રઘુવંશી પરિવારો માટે સમૂહજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા          જામ ખંભાળિયા ખાતે શ્રી લોહાણા મિત્ર મંડળ ટીમ દ્વારા આયોજિત પ.પૂ.શ્રી જલારામ બાપા ની ૧૪૧ મી પુણ્યતિથી નિમિતે રઘુવંશી પરિવારો માટે સમૂહજ્ઞાતિ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. કોવીડ-૧૯ ગાઈડલાઈનને અનુસરીને એકસાથે ટ્રાફિક ન થાય તેવા શુભ આશયથી સમય મર્યાદામા જ દરેક માતાઓ અને બહેનો મહાપ્રસાદનો લાભ લેવા પધારશો જેથી વ્યવસ્થા સારી રીતે ગોઠવી શકાય તેમજ ભાઈઓ માટે મહાપ્રસાદ તા.૨૬/૦૨/૨૦૨૨ ના રોજ સાંજે સમય ૮:૦૦ થી ૧૦:૦૦ દરમ્યાન રાખવામાં આવેલ હોય કોવીડ-૧૯ ગાઈડલાઈનને અનુસરીને એકસાથે ટ્રાફિક ન થાય તેવા શુભ આશયથી સમય મર્યાદામા જ દરેક…

Read More

સરકારની કોવિડ-૧૯ ની સ્થાયી/વખતોવખતની સૂચનાઓ અને ગાઇડ લાઇનને ધ્યાને રાખીને દેવમોગરા પાંડોરી માતાજીના મેળાના આયોજન અંગે દેડીયાપાડાના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજપીપલા            કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને સરકારના તા.૧૭/૦૨/૨૦૨૨ ના જાહેરનામામાં જણાવ્યા મુજબ અમલવારી કરીને આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાન વિધિમાં-ખુલ્લામાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યક્તિઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. તેમજ દેવમોગરા માતાજીના દર્શનનો સમય ૨૪:૦૦ કલાક સુધીનો રાખવા, ત્રણેય ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર્શની સુવિધા તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા અન્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા ટ્રસ્ટી / સરપંચને જરૂરી સુચનો કર્યા હતાં. ઉક્ત બેઠકમાં દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓએ રાતવાસો…

Read More

બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૬ ફેબૃઆરીના રોજ રાજ્ય ક્ક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ            રાજ્ય સરકારની લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને એક જ સ્થળેથી સીધે સીધા જ મળી રહે તે માટે બોટાદ જિલ્લામાં આગામી તા.૨૬/૦૨/૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે બોટાદ સ્થિત જુનું માર્કેટીગ યાર્ડ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. સમાજના છેવાડાના માનવી સુધી સીધી જ સહાય ચૂકવવાના મુખ્યમંત્રીના ભગીરથ પ્રયાસના સાક્ષી અને સહભાગી બનવા તથા માનવ કલ્યાણના યજ્ઞમાં ઉપસ્થિત રહેવા બોટાદ જિલ્લાની જનતાને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…

Read More

રાજ્યની બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૬.૪૩ કરોડની ફાળવણીની મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

હિન્દ ન્યુઝ, બોટાદ        મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે. ભૂપેન્દ્ર પટેલે આવા આગવી ઓળખના કામો અન્વયે કોડીનાર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામ માટેની…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડુતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હિન્દ ન્યુઝ, સુરેન્‍દ્રનગર             મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને જિલ્લા કલેકટર કે.સી.સંપટની ઉપસ્થિતિમાં સ્માર્ટફોન ખરીદી પર સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેડુતોને ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જિલ્લા કલેકટર કે.સી. સંપટ અને જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીના હસ્તે સ્માર્ટફોન ખરીદી પર સહાયના હુકમોનું વિતરણ કરાયુ હતુ. કલેકટર કચેરી…

Read More

આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા ઓનલાઇન અરજી તા.૨૧ માર્ચ સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ઓનલાઇન અરજી કરી સહાય લેવા જિલ્લા ખેતીવાડી વિભાગનો અનુરોધ જૂનાગઢ તા.૨૩ ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ વર્ષ ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડૂત પોર્ટલ તા.૨૧/૦૨/૨૦૨૨ થી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ૨૧/૩/૨૦૨૨ સુધી તમામ ખેડૂતોને તેઓની જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા…

Read More

એરપોર્ટ ખાતે એરફિલ્ડ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કમિટિની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટના એરપોર્ટ રોડ ખાતે એરફિલ્ડ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં એરપોર્ટની સલામતી માટે કેટલાક મુદ્દાની ચર્ચા, વિચારણા અને સમીક્ષા કરાઈ હતી. જેમાં બર્ડ એકિટવીટી ( પંખીઓ વચ્ચે ન આવે) માટેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને કલેકટરએ સૂચના આપી હતી .એરપોર્ટ આસપાસના નવા બિલ્ડિંગ, નવા વીજ પોલ વગેરે માટે એરપોર્ટ ઓથોરીટીની મંજૂરી લેવાની તકેદારી રાખવા કલેકટરએ તાકીદ કરી હતી. કલેકટર અરુણ મહેશ બાબુએ નવા બની રહેલા હીરાસર એરપોર્ટના કામની પણ સમીક્ષા કરી હતી. તેમજ જરૂરી સુચના અધિકારીઓને આપી…

Read More

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

પોરબંદર જિલ્લાના ખેડૂતો ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકશે : જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા હિન્દ ન્યુઝ, પોરબંદર ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. મોબાઇલ ખરીદીના આધાર પુરાવા રજુ કરનાર પોરબંદર જિલ્લાના ૨૦ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧.૧૩ લાખ થી વધુ રકમની સહાય જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સહાય ચુકવવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, પોરબંદર…

Read More

પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂતે મોરબીના મયુર પેલેસ સહિતના ઐતિહાસીક સ્થળોની મુલાકાત લીધી

મોરબીના ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહર સમા દરબાર ગઢ અને મણિમંદિરની પણ મુલાકાત લીધી હિન્દ ન્યુઝ, મોરબી પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની એક દિવસની ટૂંકી મુલાકાત લીધી હતી. ગત મંગળવારે મયુર પેલેસની મુલાકાતના પ્રારંભે પેલેસના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જ્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ દ્વારા ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબીના મયુર પેલેસમાં રહેલ ઐતિહાસીક ચિત્રો, બાંધકામની શૈલી, રાચરચીલુ વગેરે જોઇને પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી…

Read More

વિકસતી જાતિ કલ્યાણ યોજના અંતર્ગત ૨.૧૧ લાખ લાભાર્થીઓને રૂ.૨૭૮૪ લાખની સહાય ચૂકવાઈ

હિન્દ ન્યુઝ, ભુજ               રાજયના જરૂરતમંદ અને અંતરીયાળ સરહદના છેવાડાના પાત્રતા ધરાવતા લોકોને વ્યકિતગત થી લઇ સમુહયોજનાનો સીધો લાભ મળે તે માટે યોજાતા ગરીબ કલ્યાણ મેળા હેઠળ કચ્છ જિલ્લામાં પણ ૨૫મી ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો ભુજ ખાતે યોજાશે. અનેકવિધ યોજનાનો લાભ એક જ સ્થળેથી વિતરણ કરવાના આ મેળામાં કચ્છ જિલ્લામાં ટાઉનહોલ, ભુજ ખાતે કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ ૮૮ લાભાર્થીને રૂ.૧૦.૧૨ લાખની સહાય અને માનવ ગરીમા યોજના હેઠળ ૫ લાભાર્થીને રૂ.૪૨ હજારની સહાય ચૂકવાશે. સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા વિકસતી જાતિ કલ્યાણ યોજના હેઠળ ૨૧૧૪૩૧…

Read More