હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર મુસ્લિમ સમાજ સહિત હિન્દુ સમાજ સાથે દિયોદર મામલતદારને આવેદનપત્ર આપ્યું ધંધુકા ના યુવાન ની નિર્મમ હત્યા અને પાટણ ના શેર ગઢ ગામે યુવતી ઉપર હુમલાન ના વિરોધ મા દિયોદર મુસ્લિમ સમાજ આગળ આવ્યું દિયોદર મા હિન્દુ મુસ્લીમ ના એકતાના દર્શન થયા હત્યા અને હૂમલા કરનાર અસામાજિક તત્વો સામે દિયોદર મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ની માંગ ઉઠી રિપોર્ટર : કલ્પેશ બારોટ દિયોદર
Read MoreDay: February 2, 2022
ધંધૂકાના કિશન ભરવાડ ના આત્મા ની શાંતિ માટે જામનગર માં હિન્દુ સેના ના શાંતિ પાઠ માં લેવાયા સંકલ્પ
હિન્દ ન્યુઝ, જામનગર ધંધુકા ગામે સનાતન હિન્દુ યુવક કિશન ભરવાડ ની વિધર્મી જેહાદીઓ દ્વારા ઘાતકી હત્યા કરી હિન્દુ સમાજમાં ભય ફેલાવવાનું સાથોસાથ હિન્દુ આગેવાનોને ખતમ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે અને આ ષડયંત્ર ની કડી પાકિસ્તાન સુધી નીકળી છે. જામનગરમાં ‘હિન્દુ સેના’ દ્વારા કિશન ભરવાડ ના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે એમ્યુઝમેન્ટ પાર્ક ની પાછળ આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શાંતિપાઠ કરી આરતી કરી કિશનભાઇ ની રાષ્ટ્ર, ધર્મ પ્રત્યે ની લાગણી હોય તેમના અધૂરા કાર્યો પુરા કરવા સંકલ્પબદ્ધ થયા હતા ‘હિન્દુ સેના’. જેમાં કર્મકાંડી બ્રાહ્મણ…
Read More